________________
9. मात्रा वात्सल्यं शिशवे दीयते, पित्रा च शिशुः पाल्यतेऽत एव
यैः तौ त्यज्येते ते मूर्खा अधमाश्च । 10. વધૂમ થીયતે, પુરુષેહુદ્યા બાવર્ચત રૂચેવા વ્યવસ્થા,
प्रमदाभिर्गृहाद् बहिर्नैव गम्यते दिनेऽपि, का वार्ता पुनः
रजन्याम् ? (2) ગુજરાતીનું સંસ્કૃત કરો :
સ્વાધ્યાયથી સાધુઓના પાપો નષ્ટ થાય છે, જેમ શત્રુઓ તીર વડે. 2. સાચા શ્રાવકો જિનેશ્વર ભગવાન દ્વારા રક્ષાય છે. 3. સંપતિ રાજા દ્વારા દુષ્ટો દંડાય છે, સજજનો સેવાય છે. 4. જેમ ભોજન વડે શરીર પોષાય છે તેમ વિનય વડે બુદ્ધિ પોષાય છે.
જે જેવા પાપનો કર્તા છે તેના વડે તેવા લો અનુભવાય જ છે.
ભગવાન દેવો દ્વારા પણ વંદાય છે. 7. રામની વાર્તા લોકો દ્વારા સંભળાય છે કે “રામ બલદેવ છે, તેમના વડે
મુનિસુવ્રત તીર્થકર વંદાય છે, તે લક્ષ્મણના ભાઈ છે.' ભગવાનની કરુણાથી પાપી જીવો વડે પણ ધર્મ મેળવાય છે અને મોક્ષે પણ જવાય છે. નદીઓ દ્વારા જેમ સમુદ્રમાં જવાય છે તેમ પોતાનું મન જેના દ્વારા ભગવાનમાં
લઈ જવાય છે તેના દ્વારા ભગવાનની કરુણા મેળવાય છે. 10. ગૌતમ દ્વારા ભગવાન મહાવીરની બધી આજ્ઞા આચરાય છે. (3) ખૂટતી વિગતો પૂરો :- (મદ્ /પુષ્પદ્ /તદ્ ના રૂપો અવશ્ય
લખવા.) કિર્તરિ ગુજરાતી વાકય | કર્મણિ | કર્તરિ | કર્મણિ
ગુજરાતી વાકય સંસ્કૃત વાકય સંસ્કૃત વાકય ૧ દા.ત. અમે બે માંગીએ છીએ. અમારા બે દ્વારા યાવવિદે | આલખ્યાં
મંગાય છે. | કવિ | વાળને ર તે પૂરે છે. ૩ તમે દેખાડો છો. ૪ હું સાંભળું છું. પ તે બે શરમાય છે.
જ સરલ સંસ્કૃત-૧ ૨૪૭૯૦૦૪૪૪૪૪૪પાઠ-૧૫૪૪