Book Title: Saral Sanskritam Prathama
Author(s): Bhaktiyashvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 277
________________ (2) ન 7. वस्तुपालस्सलोकः प्रतिदिनं चलन्ननुसिद्धाचलमागतः । 8. अतिनिद्रा परित्याज्याऽतिभोजनं त्यक्तव्यमतिहास्यञ्च वर्जनीयम् । धर्मक्रिया न यथेच्छं क्रियते किन्तु यथोपदेश क्रियते । નિમ્નોક્ત ગુજરાતી વાકયોનું સંસ્કૃત કરો :બધી વસ્તુ ક્રિયાને યોગ્ય અને ગુણને યોગ્ય આપણને મળે છે. માટે જ કહેવાય છે કે જે વવાય તે મેળવાય. ભરતની પાછળ આખું સૈન્ય ભરતક્ષેત્રને જીતવા માટે ચાલ્યું. ઘડપણ એ ઉમરની ખરાબ સ્થિતિ છે. યૌવન ઉમરની સારી સ્થિતિ છે. સારી ઉંમરમાં ધર્મક્રિયા આચરવી જોઈએ. ઉંમરની ખરાબ પરિસ્થિતિમાં બીજા લોકોની ધર્મક્રિયાની અનુમોદના કરવી જોઈએ. આ બગીચો વૃક્ષરહિત અને ઘાસરહિત છે માટે આપણે અહીં જ બેસીએ જેથી જીવહિંસા ન થાય. શસ્ત્ર-શસ્ત્રના, દાંડા-દાંડાના, હાથ-હાથના યુદ્ધથી બે સૈન્યો ખૂબ જ લડ્યાં. પછી મુનિના ઉપદેશથી બોધ પામેલા તે બન્ને સેનાપતિઓ સિદ્ધાચલ તરફ સૈન્ય સાથે ચાલ્યા. હિમાલય સુધી સમ્મતિ રાજાનું રાજય હતું. 1. પહેલા જોયેલા એવા પણ સિદ્ધાચલને જોઈને તે અત્યંત ખુશ થયો. 8. ક્રમ પ્રમાણે બધાં ભગવાનને તે બાળકે પૂજ્યાં. 9. સમવસરણમાં દેવો દાનવો બધાંએ શક્તિ પ્રમાણે ભગવાનની ભક્તિ કરી. (૩) નિમ્નોક્ત સમાસના વિગ્રહ કરી અર્થ લખો :1. ૩પવનમ્ - ............. 2. આનરમ્ - ..... 3. 03ીfe –............ 4. ભૂતપૂર્વમ્ - ........ 5. અનર્મલમ્ – ............. નિમ્નોક્ત અર્થનું ગુજરાતી કરી સમાસ કરો :1. ઘરની પાસે 2. વિપ્નનો અભાવ 3. કીડાનો અભાવ 4. પહેલા સાંભળેલ. 5. વિધિને ઓળંગ્યા વિના જેવી રીતે થાય તેવી રીતે. જ સરલ સંસ્કૃતમ-૧ અાજરોજ પાઠ-૨,

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304