________________
કરી તે પદોને જોડવા તે દ્વન્દ્વ સમાસ કહેવાય છે.
ઉન્હ
1. ઈતરેતર
2. સમાહાર
3. એકશેષ
1) ઈતરેતર દ્વન્દ્વ – જે સમાસના તમામ પદ મુખ્ય હોય તે.
+ ૧) આ સમાસમાં બે વસ્તુનો સમુચ્ચય હોય તો દ્વિવચન અને તેથી વધારે વસ્તુઓનો સમુચ્ચય હોય તો બહુવચન થાય અને સમસ્ત સમાસનું લિંગ અંતિમ શબ્દ પ્રમાણે આવે.
દા.ત. રામશ્વ ભરતશ્વ = રામભરતૌ ।
जनकश्च पुत्रौ च = जनकपुत्राः । रामश्च लक्ष्मणश्च भरतश्व = रामलक्ष्मणभरताः । सर्पश्च कुक्कुटश्व मयूरी च सर्पकुक्कुटमयूर्यः इमाः ।
=
*
*
A
અપવાદ :
(1) ઞરવશ્વ વડવા ૪ = ઞરવવડવૌ અહીં અંતિમ વડવા શબ્દ સ્ત્રીલિંગ હોવા છતાં સમસ્ત સમાસનું લિંગ પુ. થાય છે. (ઘોડો અને ઘોડી)
(2) અદ્દશ્વ રાત્રિબ્ધ - અહોરાત્ર: અહીં રાત્રિ શબ્દ સ્ત્રીલિંગ છતાં અંતે પુ. એકવચનનો પ્રયોગ થાય છે. (દિવસ અને રાત) પરસ્પર યોનિનો સંબંધ ધરાવનાર અથવા વિધાનો સંબંધ ધરાવનાર કારાંત નામ અંતે હોય તો છેલ્લા શબ્દની પૂર્વના શબ્દના ૠ નો આ થાય છે. દા.ત. હોતા વ પોતા પ નેષ્ટા ચ= હોતૃપોતાનેષ્વર: । માતા ચ પિતા ૬ - માતાપિતરો ।
સમાસમાં જો પુત્ર શબ્દ હોય તો પણ આ નિયમ લાગે. દા.ત. પિતા = 'પુત્રશ્ય - પિતાપુત્રૌ
–
દેવતા દ્વન્દ્વસમાસ – વેદમાં પ્રસિદ્ધ દેવતા વાચક શબ્દ વપરાયેલા હોય ત્યારે આ સમાસ થાય છે.
વાયુ સિવાયના પ્રસિદ્ધ સાહચર્ય સંબંધ ધરાવનાર દેવોના દ્વન્દ્વસમાસ કરતા પહેલા પૂર્વવર્તી શબ્દના અંત્ય સ્વરનો આ કરવો.
દા.ત.
सूर्यश्व चन्द्रमाश्व = सूर्याचन्द्रमसौ । अग्निश्च मरुच्च = अग्नामरुतौ ।
પરન્તુ અગ્નિમ્ન વાયુખ્ત - અનીવાયૂ કે વાપ્વની ।
=
જીજી સરલ સંસ્કૃતમ્-૧ ૨૪.૨ ૨૧.TET..? પાઠ-૧૭ દર