Book Title: Saral Sanskritam Prathama
Author(s): Bhaktiyashvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 271
________________ 8. 9. નીવાનીવ-મુખ્ય-પાપાશ્રવ-સંવ-નિર્ઝા-બન્ધ-મોક્ષાઃ भगवतोपदिष्टाः । एतदवगमाऽनन्तरं सम्यगाचरणेन जीवो નિ:શ્રેયસધિાતિ । (2) ગુજરાતીનું સંસ્કૃત કરો ઃ 1. 2. 3. 4. 5. 6. 7. 8. 'इदमित्थमप्येवमप्यस्ति' अयमेव स्याद्वादः । जयतु यावच्चन्द्रदिवाकरा असत्यान्धकारयुततमिस्रानाशसत्यदिवाकरस्स्याद्वादः । संसारदावानलेन्धनानि मिथ्यात्वाविरतिप्रमादकषाययोगजानि ज्ञानावरणीय-दर्शनावरणीय- वेदनीय- मोहनीयाऽऽयुष्य - नाम -गोत्रान्तरायाभिधानानि कर्माणि निर्जित्यैव जीवो निश्रेयसं लब्धुं क्लृप्तो भवेत् । 9. દોષથી દુષ્ટ પણ માણસ ગુણસમૃદ્ધિને પામે છે જો તેના હૃદયમાં પશ્ચાતાપ પેદા થાય. દુર્જનોએ ફેંકેલા વચનરૂપી બાણોથી ભયંકર એવા આ કલિયુગમાં સજ્જનો જ કવચ છે, તેના વિના આ વિશ્વ જીવી જ કેવી રીતે શકે ? પોતાના મોટા પ્રભાવથી નાશ કરી દીધેલ છે દુશ્મનોના શૌર્ય જેણે એવા તે ભરતચક્રવર્તી પણ ઋષભદેવ ભગવાનને જ શરણ માને છે. ઋષભદેવ ભગવાન જેની શરૂઆતમાં છે અને મહાવીર સ્વામી ભગવાન જેની અંતમાં છે તેવા જિનેશ્વરો અમારું કલ્યાણ કરો. શુભવિચારોથી યુક્ત છે મન જેનું એવા સદ્ગુણી સજજનો ક્યારેય પણ કોઈને નિંદતા નથી. જ્ઞાનરૂપી સાગરમાં સાચા જ્ઞાની મહામુનિઓ કાયમ અવગાહન કરે છે. એટલે જ તેમનો આત્મા સફેદ, ઉજ્જવળ અને મળરહિત બને છે. સર્વભરતક્ષેત્રને જીતવા માટે સમર્થ પણ ચક્રવર્તી રાજાઓ મોતને જીતી શક્યા નથી. તો એ ભરતક્ષેત્રને જીતવાનો લાભ શું ? આ મારું અને આ પારકું આ પ્રમાણે તુચ્છ ચિત્તવાળાઓ માને છે. મારું એ તારું અને સૌનું આ પ્રમાણે ઉદાર ચિત્તવાળાઓ માને છે. જેમ સુગંધી પણ ફૂલ સાંજે કરમાયેલું થઈ જાય છે તેમ બધાંએ એક દિવસ ઘડપણને અનુભવવાનું જ છે. માટે જુવાનીના મદથી મત્ત ન થા. વૃદ્ધોની આમન્યા જાળવ. જીજ સરલ સંસ્કૃતમ્-૧ ૨૪૪૨૫ LETTEજી.જપાઠ-૩ ૧.૪.૪

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304