Book Title: Malaysundari Charitra Author(s): Vijaykesharsuri Publisher: Mukti Kamalkeshar Jain Granthmala View full book textPage 4
________________ તેમજ અવકાશવાળા જેના અવકાશના વખતમાં વગર Dાજને આમતેમ આડા અવળાં અથડાતાં મન, વચન અને શરીરને મુક વખત પર્યત પણ નિયમમાં રાખ નો હેતુ આ ચરિત્ર કે વા છે. | સત્થાઓ સન્મિત્ર, વહાલી માતા પરોપકારી મહાત્મા ક રાકની માફક હિતોપદેશ આપી મનુને સન્માર્ગે દેરવે છે આ કારણને લઈને પૂર્વાચાર્યો પિતાના અમૂલ્ય વખતના સદુપયોગ આવા પરોપકારના માર્ગ કરતા આવ્યાં છે. આ ચરિત્ર તેમના પોપકારની નિશાની છે. ' ' એરિત્રમાં ચાલતી કથાથી વધારે પ્રક્ષેપક કથા આવી ન હોવાથે ની સંકલનાનું એક્ય બરાબર સચવાઈ રહ્યું છે. - ઉનત સ્થિતિએ ચઢવાનો ક્રમ આ ચરિત્રના નાયક નાયિકા હાબળ-મલયસુંદરીએ સ્વીકારેલ હોવાથી તેનું અનુકરણ હરકોઈ “મુક્ષુ છવ કરી શકે તેમ છે, આ ચરિત્રના વિષય જ્ઞાનરત્નને સમર્થન કરવાનું છે. મહાબળે મલયસુંદરીને એક બ્લેક રત્ન આપ્યો હતો. તે શ્લોકનું તેણીએ ઘણીવાર કિનારપૂર્વક મનન અને નિદિધ્યાસને કર્યું હતું. તે લે, સત્યને સાક્ષાત્કાર અનેક વિપત્તિઓના પ્રસંગમાં તેણીએ પગલે પગલે અનુભવ્યો છે અને મહાન વિપત્તિઓના વિકરાળ ", અનેકવાર સપડાવા છતાં તે ક રનની મદદથી ધીરતા પૂર્વક તેને પાર પામી છે. જ્ઞાનરનના સમર્થનની સાથે કર્મના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ પણ અનેક સ્થળે આ ચરિત્રમાં જોવામાં આવે છે, એટલે આ બને વિષયે આ ચરિત્રમાં છે એમ કહીએ તો પણ અડચણ જેવું નથી.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 466