Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 7
________________ કચ્છ-વાગડ દેશોદ્ધારક પૂજ્ય દાદા શ્રી જીતવિજયજી મહારાજ ♦ જન્મ ભૂમિ : મનફરા (કચ્છ-વાગડ) * જન્મ સમય : વિ.સં. ૧૮૯૬, ચૈત્ર સુદ-૨, ઇ.સ. ૧૮૪૦ ♦ માતા-પિતા : અવલબાઇ ઉકાભાઇ મહેતા (વીશા શ્રીમાળી) સંસારી નામ : જયમલ્લભાઇ આંખની પીડા : વિ.સં. ૧૯૦૮, ઇ.સ. ૧૮૫૨ ♦ આંખોમાં રોશની (પ્રાર્થનાનો પ્રભાવ) : વિ.સં. ૧૯૧૨, ઇ.સ. ૧૮૫૬ ચતુર્થવ્રત સ્વીકાર : પ્રાયઃ વિ.સં. ૧૯૧૫, ઇ.સ. ૧૮૫૯ દીક્ષા વિ.સં. ૧૯૨૫, વૈ.સુ.૩, ઇ.સ. ૧૮૬૯, આડીસર (કચ્છ-વાગડ) ♦ગુરુદેવ ઃ તપાગચ્છીય પૂજ્ય સત્ય-કપૂર-ક્ષમા-જિન-ઉત્તમ-પદ્મ-રૂપકીર્તિ-કસ્તૂર-મણિવિજયજીના શિષ્ય પૂ. પદ્મવિજયજી મહારાજ સ્વર્ગવાસ : વિ.સં. ૧૯૭૯ (કચ્છી સંવત્ ૧૯૮૦), અષા.વ.૬, ઇ.સ. ૧૯૨૩, પલાંસવા (કચ્છ-વાગડ) ઉત્તરાધિકારી : પૂ. દાદા શ્રી હીરવિજયજી તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ કચ્છ વાગડના કર્ણધારો ૨ વિનયમૂર્તિ પૂજ્ય શ્રી હીરવિજયજી મહારાજ જન્મ ભૂમિ : પલાંસવા (કચ્છ-વાગડ) જન્મ સમય : વિ.સં. ૧૯૧૫ની આસપાસ સંસારી નામ : હરદાસભાઇ ઓધવજી ચંદુરા (વીશા શ્રીમાળી) દીક્ષા : વિ.સં. ૧૯૩૮, માગ.સુ.૩, ઇ.સ. ૧૮૮૧ દીક્ષા ભૂમિ : પલાંસવા (કચ્છ-વાગડ) ગુરુદેવ : પૂજ્ય દાદા શ્રી જીતવિજયજી વિશેષતા : આજીવન અખંડ ગુરુ ભક્તિ સ્વર્ગવાસ : વિ.સં. ૧૯૮૬, આસો વદ-૧૧, ઇ.સ. ૧૯૩૦, પલાંસવા (કચ્છ-વાગડ) ♦ ઉત્તરાધિકારી : પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 193