Book Title: Kaccha Vagadna Karndharo Author(s): Muktichandravijay, Munichandravijay Publisher: Shantijin Aradhak Mandal Manfara View full book textPage 193
________________ ઘણી વાર પત્રકારો કાન્તિ ભટ્ટ જેવા) મને પૂછે : શું તમે વશીકરણ કરો છો ? લોકો કેમ દોડતા આવે છે ? હું કહું છું : કોઈ વશીકરન્ન નથી. વશીકરણ હોય તો પણ એ મંત્ર કે કામણ વગરનું (મૈત્રીનું) છે. - કહે કલાપૂર્ણસૂરિ-૧ (પે.નં. 298), તા. 05-10-1999Page Navigation
1 ... 191 192 193