Book Title: Kaccha Vagadna Karndharo Author(s): Muktichandravijay, Munichandravijay Publisher: Shantijin Aradhak Mandal Manfara View full book textPage 6
________________ કચ્છ-વાગડ સમુદાયના આદ્ય મહાત્મા પૂજ્ય દાદા શ્રી પદ્મવિજયજી * જન્મ ભૂમિ : ભરૂડીયા (કચ્છ-વાગડ) જ જન્મ સમય : વિ.સં. ૧૮૬૬, ઇ.સ. ૧૮૧૦ સંસારી નામ : પરબતભાઇ જ માતા-પિતા : રૂપાબેન દેવસીભાઇ સત્રા (વીશા ઓસવાળ) જ શ્રીપૂજ્ય દીક્ષા : વિ.સં. ૧૮૮૩, ઇ.સ. ૧૮૨૭ શ્રીપૂજ્ય ગુરુ પરંપરા : તપાગચ્છીય પૂ. સેનસૂરિજીના શિષ્ય ઉપા. કીર્તિવિ, ઉપા. માનવિ., રંગ-લમી-હંસ-ગંગવિ. ના શિષ્ય વિવિજયજી જ સંવેગી દીક્ષા : વિ.સં. ૧૯૧૧, ઇ.સ. ૧૮૫૫ સંવેગી વડી દીક્ષા : વિ.સં. ૧૯૨૪, ઇ.સ. ૧૮૬૮ સંવેગી ગુરુ પરંપરા : તપાગચ્છીય પૂ. સેનસૂરિજીના શિષ્ય દેવસૂરિસિંહસૂરિ-સત્ય-કપૂર-ક્ષમા-જિન-ઉત્તમ-પદ્મ-રૂપ-કીર્તિ-કસ્તૂરવિજયજીના શિષ્યરત્ન પૂ.પં. શ્રી મણિવિજયજી સ્વર્ગવાસ : વિ.સં. ૧૯૩૮, વૈ.સુ.૧૧, પલાંસવા (કચ્છ-વાગડ) જ ઉત્તરાધિકારી : પૂજય દાદા શ્રી જીતવિજયજી મ. કચછ વાગડના કર્ણધારો - ૧Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 193