Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 10
________________ જ આચાર્ય પદ : વિ.સં. ૨૦૨૯, ઇ.સ. ૧૯૭૨, માગ .સુ.૩, ભદ્રેશ્વર તીર્થ (કચ્છ) જ પંન્યાસ-આચાર્ય પદ પ્રદાતા : પૂ.આ. શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી ઉત્તરાધિકારી : વર્તમાન પટ્ટવિભૂષક પૂ.આ.શ્રી વિ. કલાપ્રભસૂરીશ્વરજી જ ગૃહસ્થપણામાં જીવન ઘડતર : મામા શ્રી માણેકચંદભાઇ બાગમલજી ગુલેચ્છા જ દીક્ષિત અવસ્થામાં જીવન ઘડતર : પૂ. કનકસૂરિજી જ્ઞાનદાતાપૂજ્યોઃ પૂ. કનકસૂરિજી, પૂ. દેવેન્દ્રસૂરિજી, પૂ.પં. મુક્તિવિ., પૂ. રામચન્દ્રસૂરિજી, પૂ.પં. ભકરવિ., પૂ. મુક્તિચન્દ્રસૂરિજી. પૂ. તત્ત્વાનંદવિ., પૂ. ગુણરત્નસૂરિજી, પૂ. વિચક્ષણસૂરિજી, પૂ. કૈલાસસાગરસૂરિજી, પૂ. માનતુંગસૂરિજી, પૂ. જંબૂવિજયજી. સાધના ગુરુ : પૂ.પં. ભદ્રંકરવિજયજી ગણિવર જ ગૃહસ્થ અધ્યાપકો : ૫. વ્રજલાલજી, પં. અમૂલખભાઇ, પં. આણંદજીભાઇ, . હરગોવનદાસ આદિ. જીવલેણ બિમારી : વિ.સં. ૨૦૧૬, ઇ.સ. ૧૯૬૦માં ટી.બી., વિ.સં. ૨૦૪૬, ઇ. સ. ૧૯૯૦માં ગાયનો ધક્કો, વિ.સં. ૨૦૫૦માં લીવરમાં પાણી, વિ.સં. ૨૦૫૧માં સતત હેડકી. તપશ્ચર્યા : વડી દીક્ષાથી માંડીને વિ.સં. ૨૦૪૬ સુધી નિત્ય એકાસણા, વીશસ્થાનક, ૧૬-૮ ઉપવાસ, વર્ધમાન તપની ૩૪ ઓળી. જ શાસનપ્રભાવના અનેક છ'રીપાલકસંઘ, દીક્ષા, પ્રતિષ્ઠા, ઉપધાન આદિ. ચાતુર્માસ ક્યાં-કેટલા ? : ૧૯ કચ્છમાં (વાગડમાં ૯), ૮ રાજસ્થાનમાં, ૧૪ ગુજરાતમાં, ૧ મહારાષ્ટ્રમાં, ૧ મધ્યપ્રદેશમાં, ૧ છત્તીસગઢમાં, ૩ તામિલનાડુમાં, ૧ કર્ણાટકમાં. જ પ્રથમ-અંતિમ ચાતુર્માસ : ફલોદી (રાજ.), જ દીક્ષા પર્યાય : ૪૮ વર્ષ સાધના : દિવસે ભક્તિ, સ્વાધ્યાય, વ્યાખ્યાન, વાચના, હિતશિક્ષા વગેરે. રાત્રે કાયોત્સર્ગ, ધ્યાન, જાપ વગેરે. કચ્છ વાગડના કર્ણધારો + ૮ જ કાળધર્મ : વિ.સં. ૨૦૫૮, મહા સુદ-૪, શનિવાર, તા. ૧૬-૦૨ ૨૦૦૨, કેશવણા (રાજ.) જ પૂજ્યશ્રીની વિશેષ ઘટનાઓ માટે જુઓ : || કલાપૂર્ણ // સ્મૃતિગ્રંથ, ભાગ-૧-૨ જ મુખ્ય કર્મભૂમિ : કચ્છ-વાગડ જ વિહાર ક્ષેત્ર : કચ્છ-ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે... સાહિત્ય : તત્ત્વજ્ઞાન પ્રવેશિકા, તાર હો તાર પ્રભુ !, અધ્યાત્મગીતા, સર્વજ્ઞકથિત સામાયિક ધર્મ, પરમ તત્ત્વની ઉપાસના, ધ્યાનવિચાર, મિલે મન ભીતર ભગવાન, યોગસાર, કહે કલાપૂર્ણસૂરિ ભાગ-૧ થી ૪, સહજ સમાધિ વગેરે. જ વિદ્યમાન શિષ્યો-પ્રશિષ્યો : (૧) પૂ.આ.શ્રી વિજય કલાપ્રભસૂરિજી (૨) પૂ.પં. શ્રી કલ્પતરુવિજયજી (૩) પૂ.પં. શ્રી કીર્તિચન્દ્રવિજયજી (૪) પૂ.પં. શ્રી મુક્તિચન્દ્રવિજયજી (૫) પૂ.પં. શ્રી પૂર્ણચન્દ્રવિજયજી (૬) પૂ.પં. શ્રી મુનિચન્દ્રવિજયજી (૭) પૂ.પં. શ્રી કુમુદચન્દ્રવિજયજી આદિ ૭૩ સાધુ તથા ૫૪પ સાધ્વીજી ભગવંતો. (વિ.સં. ૨૦૬૬) કચ્છ વાગડના કણધારો : ૯

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 193