________________
પ્રશ્નોતરી
ઉત્તરઃ બે ગજદંતગિરિના છેડા ભેગા થાય ત્યારે ત્યાં ૫૦૦યોજન ઉચા હોય છે તથા નિષધ પર્વતથી ૧૧૫૯ર યોજન ૨/૧૯ ભાગ અંતર હોય છે. પ્રશ્ન ૭૮. બંને ગિરિઓના છેડા મળતાં ક્યો આકાર થાય છે? ઉત્તર: બંને ગિરિઓનાં છેડા મળતાં ધનુષ્યના આકાર જેવો આકાર થાય છે. પ્રશ્ન ૭૯. મેરૂથી અગ્નિકોણમાં રહેલા ગજાંતગિરિનું નામ શું છે? તેના ઉપર શું છે? કેટલી યોજનાનાં હોય છે? ઉત્તરઃ મેરૂપર્વતથી અગ્નિકોણ દિશામાં રહેલ ગજદંતગિરિનું નામ સોમનસ છે તેના ઉપર ૭કૂટો છે એક એક કૂટ ૫૦૦યોજનના હોય છે. પ્રશ્ન ૮૦. સાત કૂટો ઉપર શું શું આવેલું છે? ઉત્તરઃ સાત કૂટોમાંથી એક ફૂટ ઉપર સિદ્ધયતન આવેલું છે. બે ફૂટ ઉપર અધોગિકુમારીનાં આવાસો છે અને બાકીના ૪કૂટો ઉપર પ્રાસાદો આવેલાં છે. પ્રશ્ન ૮૧. નૈઋત્ય દિશામાં શું આવેલ છે? તેનું નામ શું? તેના ઉપર શું રહેલ છે? તેની ઉચાઈ કેટલી હોય છે?
... ઉત્તરઃ મેરૂપર્વતની નૈરૂત્ય દિશામાં ગજદતગિરિ છે. તેનું નામ વિદ્યુતપ્રભ કહેવાય છે. તેના ઉપર ૯ કૂટો આવેલા છે તે નવ કુટોમાં એક ફૂટ ૧૦0ોજન ઉચો છે અને બાકીના ૮ કૂટો ૫00 યોજન ઉચા હોય છે. પ્રશ્ન ૮૨. નવ કૂટો ઉપર શું શું આવેલ છે? ઉત્તરઃ નવ કૂટોમાંથી એક ફૂટ ઉપર સિદ્ધાયતન આવેલું છે. બે કૂટો ઉપર અધોગિકુમારીનાં આવાસો આવેલા છે. બાકીનાકૂટો ઉપર પ્રાસાદો આવેલા છે. '. પ્રક્ષ૮૩. ધનુષ આકારનાથયેલા આબનેગિરિનાંઆંતરામાં શું આવેલ હોય છે? ઉત્તરઃ ધનુષ આકારના થયેલ આ બંને ગિરિના આંતરામાં દેવકર નામનું મનુષ્યોને ઉત્પન્ન થવાનું સ્થાન યુગલિક ક્ષેત્ર આવેલું છે.
- દેવકરૂ ક્ષેત્રનું વર્ણન પ્રશ્ન ૮૪. આ ક્ષેત્રનું માપ કેટલું છે? ઉત્તરઃ આ ક્ષેત્રનું માપ: ધનુષ્પાકારે ૬૦૪૧૯યોજન ૧૨/૧૯ ક્લા બને