________________
આવા પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન “નિપ્રાત” નામે ગ્રથમાં ભરપુર હતું. આજે એ ગ્રંથ લુપ્ત બન્યા છે.
વળી રસાયણની મિત્ર શક્તિ ઉપરાંત યાંત્રિક સાધનમાં પણ યાંત્રિક ઘોડા, કબુતર, હાથી વગેરે બનાવી ઉડ્ડયન કરી શકવાની હકીકત પણ પૂર્વ કાલીન દષ્ટાંતમાં મળી આવે છે.
તથા વ્યાપારી હુન્નર, ઉદ્યોગ, શહેર રચના, શિલ્પ, ઈજનેરી કામ વગેરે પૂર્વકાલીન પ્રજાનું જ્ઞાન કેટલા પ્રમાણમાં વિકાસ પામેલું હતું, તેની ખાત્રી મોહન–જો–ડેરોના અવશેષો આજે પણ આપણને કરાવી રહ્યું છે.
ઉપરોક્ત માનવ ઉપગી પૌગલિક આવિષ્કારે ઉપરાંત પણ અમુક શબ્દ–દવની દ્વારા જગતમાં ઉપસ્થિત મુશ્કે. લીઓને દૂર હટાવવાના, દેવતાઓને પણ વશ કરી લેવાના ભૂતલ કે આકાશમાં ઉડ્ડયન કરવાના, સ્વરૂપ પરિવર્તન કરી શકવાના, ઈત્યાદિ તાંત્રિક અને મંત્રિક આવિષ્કારે બિલકુલ મામલી દ્રવ્યથી અને અલ્પકાળ વ્યયથી ભારતના માનવી કરી શકતા હતા. છતાં પણ આવા પૌગલિક આવિષ્કાર કરતાં આત્મિક આવિષ્કારની મહત્તા તે સમયે વિશેષ હતી. એટલે પૌગલિક આવિષ્કારોને વ્યય, પરાર્થને વિસરી સ્વાર્થવૃદ્ધિમાં, કે દયા–દાન–સહાનુભૂતિ અને પરોપકારને ભૂલી જઈ સ ગ્રહવૃત્તિમાં ન હતે. વળી તે આવિષ્કારોના ઉપૂ.
ગમાં ભેગની લાલસા કે અસંતોષની વાલા ન હતી. અહંભાવ -સ્વાર્થ અને ભયને ઉપસ્થિત થવા નહિ દેવામાં તે