Book Title: Jain Darshan ma Anu Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 144
________________ ૧૩૨ એ સર્વે જીવો પ્રત્યેક નામ કર્મીના ઉદયે પ્રત્યેક શરીરી જીવે છે. અને સૂક્ષ્મ નિગેાદ તથા ખાદર નિગેાદ (બટાટા–શકરિયા. વિગેરે) ના જીવા સાધારણ નામ કર્મના ઉદયે સાધારણ શરીરી હાય છે. હવે અહી સહેજે વિચાર ઉદ્દભવે છે કે એક શરીરમાં અનન્ત જીવેાને સમાવેશ શી રીતે થઈ શકે ? તેનુ સમાધાન એ છે કે-એક પદાર્થમાં બીજા પદાર્થ ને રહેવાની એ રીત. સ્પષ્ટ દેખાય છે. (૧) અપ્રવેશ રીતિ અને (૨) પ્રવેશ રીતિ. એક પદાર્થ અન્ય પદ્યાર્થીને કેવળ સ્પર્શીરીને ભિન્નપણે રહે તે અપ્રવેશ રીતિ. જેમ એક સેટી ડખ્ખીમાં તેનાથી નાની ડબ્બી રાખી હાય તે મેાટી ડખ્ખીને કેવળ પ કરીને ભિન્નપણે રહે છે, તે અપ્રવેશ રીતિ છે. એક પટ્ટા અન્ય પદાર્થોમાં માત્ર સ્પર્શીને ભિન્નપણે ન રહેતાં સંક્રમીને રહે, તે પ્રવેશ રીતિ અથવા સ કાન્ત રીતિ કહેવાય છે. જેમ લેાખંડના ગાળામાં અગ્નિ, એક દીપકના તેજમાં ખીજા દીપકનુ તેજ, ઈત્યાદિનુ અવગાહન તે પ્રવેશ રીતિ અથવા સક્રાંત રીતિ કહેવાય છે. ક્ષેત્રમાં ક્ષેત્રી, એટલે આકાશમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને અવગાહ પણ સંક્રાન્તાવગાહ છે. પુદ્ગલમાં પુદ્ગલને અવગાહ સક્રાન્ત (પ્રવેશ રીતિ) અને અસંકાન્ત ( અપ્રવેશ રીતિ) એમ બન્ને પ્રકારના હાય છે. અસંક્રાન્ત ( અપ્રવેશ રીતિ ) તે માટી ઢખ્ખીમાં નાની ડખ્ખી રહી શકે, એ દૃષ્ટાંતથી સમજી શકાય તેવી વસ્તુ છે..

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157