Book Title: Jain Darshan ma Anu Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 149
________________ ૧૩૭ ભાગ માનવામાં તેમની ભૂલ સમજાઈ સને ૧૯૦૩ માં Modern views on matter નામનું પુસ્તક પ્રસિદ્ધ થયેલ છે, તેના પાના ૧૨-૧૩ની હકીકતથી વિજ્ઞાન સૃષ્ટિમાં ભારે ખળભળાટ થયેલ છે. તે કહે છે કે–અત્યાર સુધી Atoms અવિભાજ્ય માનવામાં ભૂલ થયેલ છે. જે હાઈડ્રોજન વગેરેના અણુઓ, મૂળ તેમજ અવિભાજ્ય મનાતા હતા, તે દરેક અસંખ્ય સૂક્ષ્મ અણુઓની સમણિરૂપ, સ્થૂલ અણુરૂપે સાબિત થાય છે. આ સ્થૂલ અણુરૂપ Atoms પણ પ્રત્યક્ષ દષ્ટિગોચર થતા નથી, તે સૂકમ અણુરૂપ ઔદારિક પુગલ વગણાઓ કેવી રીતે દષ્ટિગોચર થાય ? આ—અણુથી બનેલા સ્થૂલ અણુઓ પણ આપણી દષ્ટિથી કે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી કેટલી સક્ષમતાવાળા દેખાય છે. તે માટે આજના વૈજ્ઞાનિકે કહે છે કે–એક ઈચ સેનાના વરખમાં ૨૮૨૦૦૦ થર સમાય છે. ચાર માપ માપવાળી કાળિયાની જાળને તાર ૪૦૦ માઈલ લંબાય છે. અર્ધ આંગળી પ્રમાણ ઘન જગ્યામાં ૨૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ અણુ દેખાય છે. ન પડી શકાય અને અદશ્ય બની રહેલા કણે (આણુ) ની પણ તસ્વીર લેવાનું યંત્ર અમેરિકાની પેન્સિલેનિયા યુનિવ‘ર્સિટીના પદાર્થ વિજ્ઞાનના પ્રાધ્યાપક ઠે. મુલરે પોતાના ૧૯ વર્ષના સંશોધન પછી બતાવ્યું છે. તે યંત્ર ફીલ્ડ આયેન માઈક્રોપ છે. તસ્વીર લેવા માટે એક ટાંકણીની સૂક્ષ્મ -અણી કરતાં પણ હજારગુણું સૂફમ ટંગસ્ટન તારની અણી ઉપર રહેલાં અણુઓને માઈક્રેપમાં નાંખવામાં આવેલાં. તેની

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157