Book Title: Jain Darshan ma Anu Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 135
________________ સ્પર્શ પ્રાણીઓના શરીરમાં ઉત્પન થઈ જાય છે. પહેલેથી જ પરિણામ થતી વખતે તે કમને ધ્યાનમાં લઈને જ યથાયેગ્ય. પરિણામ થે શરૂ થાય છે. પરિણામમાં વર્ણાદિની જે ભિન્નતા થાય છે, તે વર્ણાદિ કર્મોની તરતમતાના લીધે જ સમજવી. પ્રત્યેક જીવની જુદી જુદી પરિરિથતિ અને સંજોગો પ્રમાણે વર્ણાદિની ભિન્નતા રહેવાની, અને આ રીતે વર્ણાદિના પરિણામની ભિન્નતામાં જીવનું કર્મ જ કારણ માનવું જોઈએ. અને કારણરૂપ તે કર્મને લીધે જ શરીરપણે પરિણામ પામેલા પરમાણુઓના વદિ ઉપર અમુક જ આત્માનું અધિપત્ય સમજવું. અને તેથી જ ઔદારિક શરીરની વર્ગણામાં રહેલા સ્વાભાવિક વર્ણોમાંના શ્યામવર્ણ નામકર્મના ઉદયે કયલ, 'ભમરા, કાગડા, ભેંસ, બકરી, ભીલ, હબસી, વિગેરે પ્રાણએના શરીરમાં કાળાવર્ણ રૂપે, તથા નીલવર્ણના કર્મનાઉદયે ઝાડનાં પાંદડાં– પિટ વગેરેમાં લીલાવર્ણરૂપે, વળી રક્ત વર્ણનામકર્મના ઉદયે મરચાં-લાલબોર. લાલોડા આદિમાં રક્તવર્ણરૂપે, તેમજ પીત્તવર્ણ નામકર્મના ઉદયે ભમરી–હળદર. આદિમાં પિત્તવર્ણરૂપે અને શ્વેતવણું નામકમના ઉદયે ગાયસસલુ-બગલું વિગેરેમાં શ્વેતવર્ણ રૂપે પરિણામ પામે છે. શ્યામવર્ણાદિ વર્ણવાળા પ્રાણીઓમાં તે તે રંગમાં થોડે શેડો. ફેર જે જણાય છે, તેનું કારણ તે તે રંગવાળું નામ કર્મ જુદી જુદી જાતનું હોય છે, તે સમજવું, આ રીતે દારિક શરીરની વર્ગણામાં રહેલા સ્વા

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157