Book Title: Jain Darshan ma Anu Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 139
________________ ૧૨૭ ચાતજનક પ્રત્યેાગ પરિણામની ઉત્પત્તિ થવાથી જીવ પેાતાના જ અયવાવડે હણાય છે, દુખી થાય છે. કારણ કે ઉપરોક્ત પ્રતિજિહ્વા વગેરે જીવને ઉપઘાત કરનારા જ થાય છે. આવા ઉપઘાતજનક પ્રયાગ પરિણામ ઉત્ત્પન્ન કરનારૂં કર્મ, તે ઉપઘાત નામમ` છે. 77 વળી અમુક જીવેાના શરીરમાં હું આતપ ” નામે એક એવો પરિણામ ઉત્પન્ન થાય છે કે તેને આપણે સ્પર્શ કરીએ તે ઠંડુ લાગે, પરંતુ તેમાંથી બહાર પડતાં કિરણેા દૂર દૂર ગરમ લાગે, અને ખીજી વસ્તુને પણ ગરમ કરી દે. જેને સ્પર્શી ગરમ હોય તેના પ્રકાશ તે ગરમ હોય ( અગ્નિની માક) તે સ્વાભાવિક છે. પણ આ આતપ નામે પિરણામમાં તેા ખૂબી એ છે કે-તે પરિણામ પામેલા શરીરના સ્પર્ધા - શીત, અને પ્રકાશ ઉષ્ણુ છે. આવે પરિણામ જગતના બીજા કોઈ પ્રાણીઓના શરીરમાં નહિ હેાતાં, માત્ર સૂર્યના વિમાનની નીચે રહેલા ખાદર પૃથ્વીકાયના જીવોને જાય છે. તું ખખ જે આપણે જોઇએ છીએ, તે એક જાતની પાર્થિવ રચના છે. જેમ સાવું, લેન્ડ્રુ વિગેરે. અને તેમાં સૂર્ય નામની દેવજાતિ રહે છે. પરંતુ એ પાર્થિવ ખિંખમાં પૃથ્વીકાય જીવો ઉત્પન્ન થાય છે. અર્થાત્ એ ખિમ અસખ્ય પાર્થિવ જીવોના શરીરાના સમૂહરૂપ હાય છે. તેમાં મૂળ સ્થાને ગરમી નથી પણ દૂર દૂર વધારે ને વધારે ગરમી હેાય છે. જો કે આ એક વિચિત્ર હકીકત છે, પણ તે ખાસ જાણુવા જેવી છે. સૂર્યના તાપ આપણને

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157