Book Title: Jain Darshan ma Anu Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 151
________________ ૧૩૯ છે. સર એલીવર જ કહે છે કે આવી રીતે સંગાથે. રહેલા વિશુદાણુઓમાં પણ પરસ્પર બહુ આંતરું છે. એટલે એક નિરંશ અણુમાં જે વિશાળ સંખ્યાવાળા વિદણુએ છે, તે પણ એક બીજાના સ્થાનથી છૂટા છૂટા પ્રતીત થાય છે. અર્થાત્-એક રેડિયમ આદિના નિરંશ સમુદાયરૂપે રહેલા સમસ્ત વિઘણે ગીગીચપણે નહિ રહેતાં તેમાં છૂટા છૂટા રહે છે; ઉપરાંત ફાજલ જગ્યા ઘણું વિશાળ રહે છે. એટલે વિજ્ઞાન સૃષ્ટિમાં એમ ( આણું) કરતાં પણ વિદણુને સૂક્ષ્મ બતાવ્યા છે, અને વિદ્યદણ કરતાં પણ સૂકમ ભાગને સમજાવવા માટે કહે છે કે–વિઘ૯ણે પણ કેઈ બીજા સૂક્ષ્મતમ દ્રવ્યોની સમષ્ટિરૂપે હોય તે કેમ ના કહી શકાય ? એ રીતે અણુ કરતાં પણ સૂક્ષ્મ વિકણુ, અને તેથી પણ વધુ સૂક્ષ્મતર પરમાણુનું અસ્તિત્વ આધુનિક વિજ્ઞાન દ્વારા પણ સાબિત થઈ ચૂકયું છે. તે જે પરમાશુઓનું શરીર બને છે, તે દારિક વર્ગણાના પુદ્ગલેનું પણું સૂક્ષ્મતરપણું સાબિત થાય છે. જો કે હાલના વિજ્ઞાનીએની દૃષ્ટિએ પદાર્થનું સૂક્ષ્મતરપણુ પણ મર્યાદિત છે, પરંતુ અનંતજ્ઞાનીઓ (સર્વજ્ઞ દે) ની દષ્ટિએ દેખાતું સૂમતરપણું તે, વૈજ્ઞાનિકની દૃષ્ટિએ જણાતા સૂકમતાપણું કરતાં ઈગણું સૂક્ષ્મ છે. આ તો વસ્તુની સૂક્ષ્મતા બાલજીને મગજમાં ઠસાવવા એટમ આદિના સૂક્ષ્મપણાનું સ્વરૂપ, દષ્ટાંત દ્વારા અત્રે સમજાવવામાં આવેલ છે. એટલે જે ઔદારિકાદિ પુદગલ--

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157