Book Title: Jain Darshan ma Anu Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 150
________________ ૧૩૮ અંદરનું ઉષ્ણતામાન પ્રવાહી નાઇટ્રાજનથી શૂન્ય કરતાં ૩૦૦ અંશ નીચે ઉતારવામાં આવ્યુ. આવશ્યક આયાન અનાવવા. માટે હેલિયમ વાયુના ઉપયાગ કરી અણુઆચ્છાદિત ટંગ-સ્ટનની અણીએ એક ફલુએરેસન્ટ પડદા ઉપર અત્યંત માટુ ચિત્ર પાડ્યુ. પછી એક ખાસ પ્રકારના કેમેરાથી એ પડદાની તસ્વીર. લેવામાં આવતાં, ટંગસ્ટન તારની અણીપર રહેલા સૂક્ષ્મકણેની માતી જેવી માળાએ તે તસ્વીરમાં જોવામાં આવી, તે તસ્વીરમાં ઝડપાયેલા વિસ્તાર એક ઈંચના દસ લાખમા ભાગજેટલેા થયા. તેને સાઢાસત્તાવીશ લાખ મેાટ કરીને સને ખતાવવામાં આવ્યેા. ત્યારે તે સ્પષ્ટપણે ખતાવી શકાય. આ ઉપરથી સમજી શકાશે કે-હાલ કહેવાતા અણુનુ (એટમનુ) પ્રમાણ પણ કેટલું ખારિક છે, કે જેને લાખે ગણા સેટો કરી ખતાવવાથી જ તેનું દૃશ્ય દર્શાવી શકાય છે, છતાં તે ખારીક અણુ ( એટમ )ને પણ વૈજ્ઞાનિકાએ અસંખ્ય સૂક્ષ્મ અણુએની સમષ્ટિરૂપ સ્થૂલ અણુ કહ્યો છે તે કલ્પી ચે કે–તે સ્થૂલ અણુમાં સચૈાજિત થયેલ સૂક્ષ્મ અણુએ પૈકી પ્રત્યેક સૂક્ષ્મ અણુનું પ્રમાણ કેટલું` ખારિક હશે ? સૂક્ષ્મઅણુએનું નામ અંગ્રેજીમાં Eloctron વધુદણુ છે. સર આલીવર લેાજ કહે છે કે-પ્રતીત થતી સવે વસ્તુઓનુ ઉપાદાન કારણ વિદ્યુત્કણા જ છે. તેની સૂક્ષ્મતા માટે પાશ્ચાત્ય ' ‹ હાઇડ્રોજનના એક જ શુદ્ધે અણુમાં વિદ્વાના કહે છે કે ૧૬૦૦૦ વિદ્યુત્ક્રા

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157