Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 138 ત્યાગાષ્ટક નિર્ગુણ એટલે સાંસર્ગિક ગુણ વડે રહિત એમ કહેવાથી “આત્મા હમેશાં નિર્ગુણ છે એને નિષેધ કરે છે– वस्तुतस्तु गुणैः पूर्णमनन्तैर्भासते स्वतः। रूपं त्यक्तात्मनः साधोर्निरभ्रस्य विधोरिव // 8 // વાદળાં રહિત ચન્દ્રની પેઠે ત્યાગવત છે આત્મા જેને એવા સાધુનું સ્વરૂપ પરમાર્થથી અનન્ત જ્ઞાનાદિ ગુણે વડે પૂર્ણ સ્વપ્રકાશની મર્યાદાએ ભાસે છે. આવરણના જવાથી સ્વભાવગુણ પ્રગટ થાય પણ જાય નહિ, પરમાર્થથી એટલે પદાર્થના મૂળ સ્વરૂપે શુદ્ધ આત્મા આવાજીકરણ. કેટલાએક કેવલજ્ઞાની સમુદ્દઘાત કરે અથવા ન પણ કરે. કારણ કે જેના આયુષ કરતાં વેદનીયાદિ કર્મો અધિક હોય તે સમુઘાત કરે અને જેના આયુષ કરતાં વેદનીયાદિ કર્મો અધિક નથી તેઓ સમુઘાત કરતા નથી. પરંતુ શુભ યોગની પ્રવૃત્તિરૂપ આવઈકરણ તે બધા કેવલજ્ઞાની અવશ્ય કરે છે. (જુઓ પ્રજ્ઞાપના ટીકા પા. 604) વિશેષાવશ્યક ભાષ્યમાં “ગાવઝામુવકોનો વાવાનો વા” એ ગાથાની વ્યાખ્યામાં “મારે હવે આ કરવા યોગ્ય છે એવા પ્રકારને કેવલજ્ઞાનીને ઉપયોગ અથવા ઉદયાવલિકામાં કર્મને નાંખવારૂપ વ્યાપારને આવકરણ કહેલું છે. (વિ. આવ. ગા. 3050) ત્યારબાદ સમુઘાત કરે છે અને સમુદ્દઘાત કર્યા પછી યોગને રોધ કરે છે. જેઓ સમુદ્ધાત કરતા નથી તેઓ આવકરણ કર્યા પછી યોગને રેધ કરવાની ક્રિયા કરી સમગ્ર યોગોને ત્યાગ કરે છે. 1 નિમ્ર વાદળાં રહિત. વિઘો =ચન્દ્રની. વ=પેઠે. ત્યાત્મનઃ= ત્યાગી છે આત્મા જેને એવા, સાધોઃ સાધુનું સ્વરૂપ. વસ્તુતઃ =પરભાર્થથી. અનન્ત =અના, ગુણે વડે પૂf=પૂર્ણ સ્વતઃ યં. મારો ભાસે છે.