Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 190] દેશના દેશનારિકન આખી પ્રજા સ્વતંત્ર, પણ તેને પ્રથમ ઝડે ઉંચકનાર કેણ? શીંગ્ટન–ણે અંગ્રેજોની સામા પ્રથમ ઝડે ઉંચક્ય કે-હમે કાયદામાં રહેવા–પાળવા તૈયાર છીએ પણ કાય તે હમારી પ્રજા કરે તે દૂર રહેલી લંડનની પ્રજા કાયદે કરે તે અમને કબૂલ નથી. ઈગ્લાંડ અને U. s. A. અમેરિકાને ભેદ કેટલે? આટલા જ શબ્દોને. મારી પ્રજા કરે તે કાયદે અમારે શિરસાવંદ્ય, પરદેશી પ્રજા કાયદે કરે તે અમારે મુદ્દલ માનવા લાયક નથી. જેનશાસનને અંગે આઝાદી આબાદી જોઈએ, તેને અંગે પ્રથમ ખંડો ઉંચકનાર તીર્થ કર ભગવાન. તે ભગવંતે અહીં 18 કેડીકેડીના અંધારા પછી પિતે એકલાએ જ એ ઝંડે ઉંચકશે ! તે બીજાને થયું કેદેવલોક ચક્રવર્તિ રાજાપણાના સુખે અમારે ન જોઈએ, માત્ર આઝાદી-આબાદી જોઈએ. આ રીશ પ્રજામાં આયરીશ પ્રજાની કચેરીમાં ગુનેગારને સજા. એક ગુનેગાર બન્યો તેથી પ્રજાની સરકારે કેદ કર્યો. સરકારી કેટને એ જોઈતું હતું. પરદેશી સરકારને દેશની ફૂટ જોઈએ. એટલે સરકારે તેને છોડાવ્યું. હુકમ છૂટ્યો કે-બધી જાળીઓ ઉઘાડી દે. સમ્યક્ત્વના પાંચ ભૂષણે. 18 કેડીકેડીને અંધારામાં જે કંઈપણ આઝાદી–આબાદીને માર્ગ કરનાર હોય તે માત્ર જિનેશ્વરમહારાજ. તેઓ જ આઝાદી–આબાદીના વિચારો સાથે અવતરેલા હતાં. તે જ ભાવના પૂર્વભવથી સાથે ચાલી આવી છે. તેથી જ તે માર્ગ ચલાવી શક્યા. એટલે સુવાદિને માનવાનું કારણ એ જ કે આઝાદી-આબાદીમાં લાવનાર દેશપૂજ્ય બને, તેમ આઝાદી