Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, છવીસમી [245 ગધેડાએ ફટાને લાત મારી હતી? આમ કેઈની લાગણી દુભાય તે ઠીક કહેવાય! સનાતનીઓ કહે–સાહેબ ! પહેલાં એમને પૂછવું જોઈએ કે “તે ફેટને માને છે? દયાનંદજીનું નામ તે અમે તે સરઘસમાં નથી બોલ્યા. પછી તે ઉશ્કેરાયા કેમ? પિતે ફેટાને માને છે? મૂર્તિ માને છે? ફેટોને ચાહે જે થયું, તેમાં તેને શું? મૂર્તિને માનતે નથી છતાં તેને આટલું દુઃખ થયું તે કાલે રામચંદ્ર ને કૃષ્ણની મૂર્તિ માટે બેલી ગયે તેમાં અમને કેમ થયું હશે ? નહીં માનનારાને આમ થયું તે માનનારાની લાગણી દુભાય કે નહીં?” પેલે કેર્ટમાં નાદાન છે. પિતા માટે મૂર્તિનું ખરું, માત્ર તમારા માનેલા દેવની મૂર્તિ માટે તે આર્યસમાજને વધે છે! આ વાત કેરાણે મૂકીએ. તેઓ મૂર્તિને નથી માનતા પણ પરમેશ્વરને તે માને જ છે. પરમેશ્વરને માનવામાં બે મત નથી. ફરક ક્યાં છે? જૈન-જૈનેતરના દેવ, ગુરુ, ધર્મ, ભાટ અને ચારણ બે જતા હતા. બેમાં વાત થઈ. ચારણ ગાવાવાળ-ભાટને ચીડવવા માટે બોલ્યા કે–“ભાટ ભાટ ભાટુડે, ગળે બધે ચાડે.” ભાટને થયું કે-મારી મશ્કરી કરી. આ તે ભાટચાણુની જાત. ભાટે કહ્યું “ચારણ ચારણ ચારણી, ગળે બાંધ્યું ઘંટીનું પૈડું!” કહેવાનું તત્વ કે-ભાટ, ચારણનું અનુકરણ કરવા ગયે, પણ ચારણની ચકેરાઈ કયાંથી લાવે? દેવતત્વ માનવામાં દુનિયાએ તમારું અનુકરણ કર્યું, પણ તવ ક્યાંથી લાવે? તેમણે દેવ માન્યા. કેવા? જન્મ આપના. તેને દેવે જન્મ આપે ! સાક્ષાત્ જન્મ આપનારને ન માનતાં કલ્પિત જન્મ આપનારને માનવા તૈયાર થયે. વરસાદે વનસ્પતિ તૈયાર કરી, ખેડૂત ખેરાક તૈયાર કરે છે,