Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 433 ' જેણે ઇન્દ્રિાને છતી છે, ધીર-સર્વવંત, પ્રશાતઉપશમવંત એટલે ધીરશાન્ત નામે નવમા રસના નાયક છે, જેને આત્મા સ્થિર છે, જેનું આત્માસન સાધનથી છે, જે પ્રવૃત્તચક ગી છે (6), ધારણા એટલે કેઈક દયેયને વિષે ચિત્તના સ્થિર બન્ધનની ધારાએ જેણે વેગથી બાહ્ય ઇન્દ્રિયને અનુસરનારી મનની વૃત્તિ રેકી છે, પ્રસનઅકલુષિત ચિત્તવાળા, પ્રમાદરહિત, જ્ઞાનાનન્દરૂપ અમૃતને આસ્વાદ લેનારા (7), આત્મારામમાં જ વિપક્ષ (શત્ર) રહિત મેટા સામ્રાજ્યને વિસ્તારતા એવા ધ્યાનવંત યોગીને નથી (8); આવા પ્રકારના ધ્યાનીને દેવ અને મનુષ્ય સહિત આ લેકમાં ખરેખર કેઈની ઉપમા આપી શકાય તેમ નથી. લેકમાં તિર્યંચ અને નરક દુર્ગતિરૂપ હોવાથી તેનું ગ્રહણ કર્યું નથી. અર્થાત્ ત્રણ ભુવનમાં ધ્યાનીની સાથે કેઈની સરખામણી કરી શકાય તેમ નથી. કારણ કે તત્ત્વજ્ઞાનના અનુભવમાં લીન થયેલા અને સહજ આનન્દન વિલાસ કરનારને કેની ઉપમા અપાય ? જેઓ આત્મામાં જ બાહ્ય અને અભ્યન્તર વિપક્ષ (શત્રુ) રહિત, સર્વ પરભાવને અગમ્ય, સ્વગુણની સંપત્તિરૂપ, સ્વભાવરૂપ પરિવાર સહિત સ્વતંત્ર સામ્રાજ્યનો વિસ્તાર કરે છે, અર્થાત્ સ્વગુણના સ્વરાજ્યને અનુભવ કરે છે; જેઓએ સ્વરૂપના ઉપયોગમાં દેવસહિત મનુષ્ય લોકમાં. =પણ. હિં=ખરેખર. ૩૫માં ઉપમા. ન=નથી. 28