Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના નાટકીયા ચાહે જેટલાં વૈરાગ્યનાં વચને કહે, તેથી કે દીક્ષા નથી લેતું. કેમકેતેનું તે બેલિવું ભાડુતીપણાનું છે, તેથી. અસર થતી નથી. દેવનું સ્વરૂપ-વર્તન, મૂર્તિ દ્વારા વિચારીએ તેમાં મુખ્ય આધાર કર્યો? શાસ. એ જ મૂર્તિની શંકા ટાળના—એ જ દેવનાં સાચાં જીવનને જણાવનાર. તેટલા માટે હરિભદ્રસૂરિજી મહારાજ, “જેઓમાં મેહ, રાગ અને દ્વેષ ત્રણે કરીને રહિત, સદ્વર્તન હતું અને જેઓએ શાસ્ત્રકાશ આ જગતને ધર્મમાર્ગ–કલ્યાણને રસ્તો બતાવ્યો.” એમ અષ્ટકમાં કહે છે. શાસ્ત્ર કેવું? વકીલ કે બારીસ્ટરની ઓફિસ આગળ બેડ, કેસની સલાહનું હેય, દાક્તરના દવાખાતા પાસે દવાનું બેડ હેય, તેમ જિનેશ્વરે કયું બોર્ડ લગાવ્યું? “જેણે મેક્ષમાર્ગ લે હેય તેણે મુલાકાત લેવા પધારવું.” આ જીવને આત્માને રસ્તે બતાવનાર એ વાત કરનાર આ જગતમાં બીજા કેઈનથી. સગાં-વહાલાં-જ્ઞાતીલાગામવાળા-દેશવાળામાં કઈ જગ્યા પર આતમરામની વાત છે? તે સ્થાન હોય તે માત્ર જિનેશ્વર ભગવાનનાં શાસનમાં જ. શાસન એટલે મેલને રસ્તે. ત્રણ દેષ રહિત શાસ્ત્ર. કેટલીક વખત રસ્તા સુંદર હેય, ધજાવાળા હોય પણ તેને છેડે જંગલમાં હેય. તેવું આ માર્ગ માટે નથી. શાસ્ત્ર, મને રસ્તે હેવાને દાવો કર્યો, એ સાથે પરમ તિરૂપ થવાનાં સાધને પણ તેમાં કહેલાં છે. પ્રશ્ન-જી, દરેક કાળમાં મોક્ષે જવાના, તે ત્યાં સંકડામણ નહીં થાય? ધ્યાનમાં રાખવું કે-દીવાનાં અજવાળામાં સંકડામણ દેખી? ના. કેમ? કહો કે-અજવાળું પ્રસરવાવાળું છે. તે અનેક દિવાનું એક જ