Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, બીજી $ દેશના-૨ અસલિન રાશિ, ના સમવાળો साहम्मियाणं गुणसुहिगाणं, तित्थ कराण वयणे ठियाणं // શ્રાજિ. . સાધર્મિક ભક્તિ. શાસ્ત્રકાર મહારાજા શ્રી દેવેન્દ્રસૂરિજી, જીના ઉપકાર ન જાય. અહીં ત્રણ પલ્યોપમ આયુ હોય તે ત્યાં ત્રણથી વધારે નહીં. ધર્મ એ કલ્પવૃક્ષ છે કે જેને આશ્રિત, નવ વરસની જિંદગીમાં 33 સાગરોપમની સર્વાર્થસિદ્ધિની સ્થિતિ પણ મેળવી શકે ! કાપવૃક્ષમાં માગે તે જ મળે, વગર માગ્યે ન આપે. ધર્મ કલ્પવૃક્ષ પાસે માગવું ન પડે. તમારી ચિંતવનામાં ન હોય તેવી ચીજ પણ આપે છે! બધા દેવલેકે દઈ શકે છે. કઈ જગો પર એવું સ્થાન નથી કે તમને ત્યાંથી સિદ્ધિની જેમ ગર્ભવાસાદિક દુઃખ નહીં હોય. સિદ્ધિમાં જે સુખ છે તે અનંતા પુદગલપરાવર્ત જાય તે પણ ઓછું થવાનું નહીં. સિદ્ધિસુખ મેળવ્યું તે મેળવ્યું જ મેલવાનું નહીં ! દુનિયામાં તે બધું મેળવ્યું તે મેલવાના જ. 14 રાજકમાં જ્યાંથી મેળવે ત્યાંથી મેલવુંજ પડશે–મેલવું જ પડે, જ્યારે મોક્ષ પછી મેલવાનું જ નહિ ! તેથી અપૂર્વ સ્થાન મેક્ષ છે. મેક્ષમાં કોઈપણ આત્મગુણ ઓછો થાય નહીં. તેને મિક્ષ ને દેવક આપનાર હેય તે માત્ર ધર્મ જ છે. તે પણજિનેશ્વર ભગવતે કહેલે જ ! તેવા ધર્મમાં હંમેશાં દઢ રહેવું જોઈએ. એ સમજી જેઓ કુટુંબને ધર્મમાં સ્થિર કરશે તે આ ભવ પરભવમાં કયાણ પામી એક્ષસુખને વિષે બિરાજમાન થશે. કોઈ ને કય તો મારા રથ આ મેં