Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ રહ, બેંતાલીસમી [33 ન બાંધી શકે. તેથી તે સભ્યત્વ, બંધ વખતે પણ શુભ ઉદયે આહારકદિ અશુભ અહીં ઔદારિક એવું કે ઉદય વખતે પણ શુભ લેકેને ધર્મ પમાડવાનું સાધન. તે શરીરરૂપ સાધનનું ફળ પણ શુભએક્ષ. એ રીતે તીર્થકરનામકર્મ. હેતુ–સ્વરૂપેઅનુબંધે શુભ. એ કર્મને હેતુ વીસ્થાનકનું આરાધન. સ્વરૂપે જ્યાંસુધી તીર્થકરનામકર્મ સત્તામાં રહે તે ન નિર્જરે ત્યાં સુધી જ્યાં હોય ત્યાં ઉત્તમતા હેય. એકેન્દ્રિમાં જાય તે પણ રન જેવી ઉત્તમ જાતિમાં જાય એ પ્રમાણે અનુબંધ પણ શુદ્ધ હોય તે==ો ત્રણે પ્રકારે શુદ્ધ હોય તે આ તીર્થકરનામકર્મ છે. 158 પ્રકૃતિમાં એક તીર્થકરનામકર્મની પ્રકૃતિ જ તે ત્રણેય પ્રકારે શુભ. એના ઉદયથી વીતરાગ થયા છતાં દેશનામાં પ્રવર્તે છે. તે પ્રકૃત્તિ જ વીતરાગનેય દેશનામાં પ્રવર્તાવે છે! અહીં વાદીએ શંકા કરી કે- કર્મ બાંધવામાં ભેગવવામાં જીવને સ્વતંત્ર માને છે?” તેને સમાધાન આપે છે કે-“કમ, બાંધવા ભેગવવામાં સ્વતંત્ર નથી કર્મ, જીને કે–તીર્થકરે પોતાની ઈચ્છાએ કર્મ બાંધે છે કર્મ બે પ્રકા નાં-શુભ અને અશુભ શુભ કર્મ ઈચ્છાથી બાંધી શકાય. જિનનામક વીશ સ્થાનકની આરાધનાથી બંધાય. કર્મો કર્મોનાં કારણથી બંધાય છે. શુભ કર્મોના કારણે જીવેને મેળવવા પડે છે. શુભ કર્મ બાંધવાં, તેમાં જીવ સ્વતંત્ર. આત્મા ઉદ્યમવાળે થાય, પહેલાંને ક્ષયે પશમ કરી લે, તે ભલે બાંધે. પરીક્ષામાં પાસ થાય તે આળસ છોડવાવાળા. અભ્યાસ કરે સ્વાધીન, પણ તે કેને? આળસ છેડે તેને સ્વાધીન. તેમ તીર્થકર નામકર્મ બાંધવું તે સ્વાધીન, પણ ઉદ્યમવાળા થાય