Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 7
________________ ८ માટે અમને જે સંસ્થાએ। તથા વ્યક્તિઓની સહાય સાંપડી છે તેમના અન્યત્ર ઋણસ્વીકાર કર્યાં છે, એ સહુના સૌજન્યની અહીં પશુ કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઈએ છીએ. હવે પછીના ગ્રંથ મુઘલ કાલને લગતા છે ને એ છપાવા શરૂ થઈ ચૂકયો છે. રાજ્ય સરકારે ગ્રંથ ૭–૮-૯ ની ચેાજના પણ મંજૂર કરી છે. એક પ્રાગૈતિહાસિક કાલથી માંડીને ઈ.સ. ૧૯૬૦ સુધીના ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના આ સ` ગ્રંથ અનેક તજૂનુંાની કલમે લખાય છે ને એ સચિત્ર દળદાર ગ્રંથા સરકારી અનુદાનને લઈને ધણી ઓછી કિંમતે મળી શકે છે. આ ગ્રંથમાલાના ગ્રંથાને ગુજરાતના ઇતિહાસમાં રસ ધરાવતી સર્વ સંસ્થાએ તથા વ્યક્તિએ ખરીદતી રહી ગ્રંથમાલાને સક્રિય પ્રાત્સાહન આપતી રહેશે એવી આશા રાખીએ છીએ. ભેા. જે. વિદ્યાભવન, ર. છે. માર્ગી, અમદાવાદ-૩૮૦૦૦૯ તા. ૩૧-૧૨-૧૯૭૬ રસિકલાલ છે, પરીખ હરિપ્રસાદ ગ. શાસ્ત્રી સપાદકા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 650