Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text ________________
૨૧૩૩ (રાગ : મિશ્ર ભૈરવી)
મોહે સતગુરુ શ્યામ મિલાય દિયો;
શ્યામ મિલાયો મોહે રામ મિલાયો, આતમરામ મિલાય દિયો. ધ્રુવ સુત નારી ગૃહ બંધ છુડાકર, અપની શરણ મેં લગાય દિયો. મોહે સ્વપ્ના સમ વિશ્વ દિખાકર, વિષયોં સે મન હટાય દિયો. મોહે ઉર અજ્ઞાન કપાટ ખોલકર, જ્ઞાન કા દીપ જલાય દિયો. મોહે તત્ત્વમસિ કા લક્ષ્ય લખાકર, પંચ ક્લેશ મિટાય દિયો. મોહે અસ્તિ ભાતિ પ્રિય સાર બતાકર, નામ રૂપ મિટાય દિયો. મોહે સચિત્ત આનન્દ રૂપ ગુરુવર, અપના આપ બતાય દિયો. મોહે
ભજ રે મના
૨૧૩૪ (રાગ : સારંગ)
મંગલમય મંગલકારી જિન, શાસન ધ્વજ લહેરાતા; અનેકાંતમય વસ્તુ વ્યવસ્થા, કા યહ બોધ કરાતા. સ્યાદ્વાદ શૈલીસે જગકા, સંશય તિમિર મિટાતા; ચૌ ગતિ દુ:ખ નશાતા, જન ગન મન હરસાતા, જીન શાસન સુખદાતા. સમ્યક્ દર્શન, જ્ઞાન ચારિતમય, મુક્તિ માર્ગ બતલાતા; જય હો, જય હો, જય હો, જય જય જય જય હો.
૨૧૩૫ (રાગ : કીરવાણી)
ના ફોગ બામકી જુફ્ત જુ, ના જીઆબરૂકી તલાશ હૈ; જો કીસીકી રાહમેં ખો ગઈ, મુઝે ઉસ નઝરકી તલાશ હૈ. ધ્રુવ પડે મુઝપે ઐસી કોઈ નજર, મેરે હોંશ ગુમ રહે ઉમ્રભર; મૈં નજર ન જીસસે મિલા સકું, મુઝે ઉસ નજરકી તલાશ હૈ. ના
સુમરન સિદ્ધિ યોં કરો, જ્યાં ગાગર પનિહાર હાલે ચાલે સુરતમેં, કહે કબીર બિચાર
૧૨૦૮૦
મેરી રાહતે હો ન મંઝીલે, કી મેં ખુશ નહીં હું કયામસે; જો કભી ખતમ ન હોં સકે, મુઝે ઉસ સરકી તલાશ હૈ. ના અય સકીલે ખૌદ ખુદા મગર, મેં ઝુકાકે કૈસે ઉઠાઉ સર; યહી દાસ્તાં યહીં સંગદર, મેરી ઉમ્રભરકી તલાશ હૈ. ના
૨૧૩૬ (રાગ : જોગિયા)
! તમારા વિના નાથ ક્યાંયે ગમે ના. ધ્રુવ છે, કૃપાળુ ! હવે ઝાઝુ તલસાવશો મા; વિરહ વેદના વ્યાપી, ક્યાંયે ગમે ના. મંદિરે
મંદિરે પધારો સ્વામી સલૂણા અંતરની વાતો આંસુ કહે
સ્મરણ જન્મ જૂનાં સ્મૃતિમાંહી આવે, નયન શોધતા તમને પ્રભુ આર્તભાવે; કે મુખ પરથી દૃષ્ટિ હટાવી હટે ના. મંદિરે હરખાતી પળ પળ પ્રભુ તમને જોઈ, હવે દિન વિરહમાં વીતે રોઈ રોઈ; વિજોગનું દુઃખ આવું કોઈને હશો ના. મંદિરે
તમે જઈ વસ્યા સ્વામી સ્વરૂપ મહેલમાં, રઝળતી રહી હું, આ સંસાર રણમાં; હવે નાથ અંતરથી અળગા થશો ના. મંદિરે
પ્રભુ મુજને તારો ! ઉગારો! ઉગારો ! મૂકી મસ્તકે હાથ, ઘોને સહારો, ક્ષમાવંતને ઝાઝુ કહેવું ઘટે ના. મંદિરે
અંતરની જ્યોતિ પ્રગટાવી જાઓ ! અર્મી આતમાના છલકાવી જાઓ; દિલાસાઓથી દિલનું દુઃખ જશે ના. મંદિરે
૨૧૩૭ (રાગ : બસંતબહાર)
યહ ધર્મ હૈ આતમજ્ઞાની કા, સીમંધર મહાવીર સ્વામી કા;
ઇસ ધર્મ કા ભૈય્યા ક્યા કહના ? યહ ધર્મ હૈ વીરોં કા ગહના. ધ્રુવ
યહાઁ સમયસાર કા ચિંતન હૈ, યહાઁ નિયમસાર કા મંથન હૈ;
યહાઁ રહતે હૈ જ્ઞાની મસ્તી મેં, મસ્તી હૈ સ્વ કી અસ્તિ મેં. યહ૦
માલા જો કરમેં ફીરે, જીભ ફિરે મુખમાંહિ મનુવા તો ચૌદસિ ફિરે, ઐસો સુમરન નાહિ
૧૨૭૯
ભજ રે મના
Loading... Page Navigation 1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363