Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text ________________
૨૧૭૯ (રાગ : રાગેશ્રી) સદા રહો અલમસ્ત રામ કી ધુન મેં હો જા મતવાલા. ધ્રુવ મસ્ત હુઈ શબરી કો દેખો ચુન ગુન બેર ખિલા ડાલા; ઉનકા દુઃખ હરને કે કારણ, સર કો અમૃત બના ડાલા. સદા મસ્ત હુએ હનુમંત કો દેખો, ઉર મેં રામ દિખા ડાલા; ઉનકા દુ:ખ હરને કે કારણ , પ્રેમ કા પન્થ ચલા ડાલા . સદા મસ્ત હુએ ધ્રુવરાજ કો દેખો, વન મેં વિષ્ણુ દિખા ડાલા; ઉનકા દુ:ખ હરને કે કારણ, શંખ ચક્ર પ્રગટા ડાલા. સદા મસ્ત હુએ પ્રહલાદ કો દેખો, ખંભમેં રામ દિખા Sાલા; ઉનકા દુ:ખ હરને કે કારણ નરસિંહ રૂપ બના ડાલા. સદા મસ્ત હુઈ દ્રૌપદી કો દેખો, ચીર મેં શ્યામ રમા ડાલા; ઉનકા દુ:ખ હરને કે કારણ, વસ્ત્ર કા ઢેર લગા ડાલા. સદા, મસ્ત હુઈ વિદુરાની કો દેખો, કેલે કા છિલકા ખિલા ડાલા; ઉનકા દુ:ખ હરને કે કારણ, બહુ વિધિ સ્વાદ બતા ડાલા. સદા મસ્ત હુઈ મીરાં કો દેખો, વિષ કા પ્યાલા પી ડાલા; ઉનકા દુઃખ હરને કે કારણ, વિષકા ભી અમૃત કર ડાલા. સદા મસ્ત હુએ તુલસી કો દેખો , રામાયણ કો રચ ડાલા; ઉનકો દુ:ખ હરને કે કારણ, દ્રગમત ક્લમ ચલા ડાલા. સદાd
દર્દોની આ પીડા, રોવાથી મટશે નહિ, કલ્પાંત કરું તોયે , આ દુ:ખ તો ઘટશે નહિ; દુર્થાન નથી કરવું, એવું નિશ્ચય બળ દેજે. સમતાથી આ કાયા અટકી છે, નથી થાતાં તુજ દર્શન, ના જઈ શકું સુણવાને, ગુરુની વાણી પાવન; મંદિરિયે જવાનું, ફીને અંજળ દેજે. સમતાથી નથી થાતી ધર્મક્યિા, એનો રંજ ઘણો દિલમાં, દિલડું તો દોડે છે, પણ શક્તિ નથી તનમાં; મારા ભાવે પૂરા થાયે, એવો શુભ અવસર દેજે. સમતાથી છોને આ દર્દ વધે, હું મોત નહિ માંગું, વળી છેલ્લા શ્વાસ સુધી હું ધર્મ નહિ ત્યાગું; રહે ભાવ સમાધિનો, એવી અંતિમ પળ દેજે. સમતાથી
૨૧૮૦ (રાગ : યમન કલ્યાણ) સમતાથી દર્દ સહુ પ્રભુ ! એવું બળ દેજે; મારી ભક્તિ જો સાચી હોય, તો આટલું બળ દેજે. ધ્રુવ કોઈ ભવના બાંધેલા, મારા કર્મો જાગ્યાં છે, કાયાના દર્દ રૂપે, મને પીડવાં લાગ્યા છે; આ જ્ઞાન રહે તાજું, એવું સિંચન જળ દેજે. સમતાથી
એરણકી ચોરી કરે, કરે સુઇકો દાન
ઊંચા ચઢ કર દેખતે, કૈતક દૂર વિમાન | ભજ રે મના
૧૩૦ચ્ચે
૨૧૮૧ (રાગ : ભૈરવી) સરોવર કાંઠે શબરી બેઠી , રટે રામનું નામ; એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. ધ્રુવ વડલા નીચે ઝૂંપડી એની, માત-પિતા નહીં બાંધવ-વ્હેની; એકલી એક જ ધ્યાને બેઠી, ગાંડી કહે છે એને ગામ. એક0 ઋષિનાં વચનો હૈયે રાખી, દૂર દૂર ઘણી નજરૂ નાખી; ફળફૂલ લાવે ભોગ ધરાવે, કરતી એનું કામ. એક્ટ આજે વનમાં વેણું વાગે, વસંત સેના નીકળી લાગે; ઝગમગે એક આશા જ્યોતિ, સુકાયા હાડને ચામ. એક્ટ આજ પધાર્યા શબરીનાં સ્વામી, ધન્યતા ભીલડી આજે પામી; શ્રદ્ધાવેલી પાંગરી આજે, વૃત્તિ પામી છે વિરામ, એક્ટ સજળ નયને રૂપ નિહાળે, પ્રભુ મળ્યાંછે લાંબે ગાળે; ગદ્ગદ્ કંઠે રોમાંચ થયાને, શરીર થયું સુમસાન. એક0
|| તીરથ ચલા નહાનકો, મન મેલા ચિત ચોર | / એકો પાપ ન ઉતર્યા, લાયા મણ દશ ઔર ૧૩૦૩
ભજ રે મના
Loading... Page Navigation 1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363