Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 313
________________ ૨૧૫૩ (રાગ : ભીમપલાસ) વહ શક્તિ હમેં દો દયાનિધે, હમ મોક્ષમાર્ગ મેં લગ જાર્વે; કરિ શુદ્ધ રત્નત્રય ભેદ ત્યાગ , નિજ શુદ્ધાતમ મેં રમિ જાવેં. ધ્રુવ તજ ઇટાનિષ્ટ વિલ્પ સભી, સમતારસ નિજ મેં ભરિ લાવે; કરિ સામ્યભાવ સ્વાભાવિક પરિણતિ, પાયે ઉસી મેં રમિ જાવેં. હમ હૈ ગુણ અનન્તમય શુદ્ધ નિજાતમ, શક્તિ પ્રગટકર દિખલાર્વે; િકાલ અનન્તા રહેં ઉસી મેં, જ્ઞાતા દૃષ્ટા બન જાયેં. હમ ઝલકું લોકાલોક કાલત્રય, નિજપરિણતિ મેં મિલ જાર્વે; સ્વાધીન નિરાકુલ જ્ઞાનચંદ્રિકા, આસ્વાદી હમ બન જાયેં. હમ ૨૧૫૫ (રાગ : બાગેશ્રી) વિષ ભરીને વિષધર સૂતો, ચંડકોશિયો નામી; મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી. ધ્રુવ જાશો માં પ્રભુ પંથ વિક્ટ છે, ઝેર ભર્યો એક નાગ નિટ છે; હાથ જોડીને વીનવે વીરને , લોક બધાં ભય પામી. મહા આવી ગંધ જ્યાં માનવ કેરી, ડંશ દીધો ત્યાં થઈને વેરી; હિંસા અને અહિંસા વચ્ચે, લડાઈ ભીષણ જામી. મહા દૂધ વહ્યું જ્યાં પ્રભુને ચરણે, ચંડકોશિયો આવ્યો શરણે; કંઈક સમજ તું, કંઈક સમજ તું, એમ કહે કરૂણા આણી. મહા વેરથી વેર શમે નહિ જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં; પ્રેમ ધર્મનો પરિચય પામી, નાગ રહ્યો શિરનામી. મહા ૨૧૫૪ (રાગ : તોડી). વિદ્યા પ્રાણ હરિનામ બિના, હરિનામ બિના, હરિનામ બિના; હૃદય દીપ હરિ જ્યોતિ બિના, ભુવન રૂપે રવિ ભાન્તિ બિના, હૃદય રાગ હરિ ગીત બિના, ધ્રુવ ચંદ્ર નિશા બિના, ગંધ કુસુમ બિના, કુસુમ ભ્રમર બિના, ભમર ગીત બિના; ગીત રાગ બિના, રાગ ભજન બિના, ભજન વિક્લ હરિ નામ બિના. હૃદય રાગ હરિ ગીત બિના ભુવન દીપ બિના, દીપ જ્યોત બિના, જ્યોત નયન બિના, નયન ભાવ બિના; ભાવ મર્મ બિના મર્મ પ્રેમ બિના, પ્રેમ વિફ્ટ હરિ નામ બિના. હૃદય રાગ હરિ ગીત બિના જન્મ ભુવન બિના, ભુવન ભોગ બિના, ભોગ દેહ બિના, દેહ રૂપ બિના; રૂપ પ્રેમ બિના, પ્રેમ ભક્તિ બિના, ભક્તિ વિફ્ટ હરિ નામ બિના. હૃદય રાગ હરિ ગીત બિના ૨૧૫૬ (રાગ : માલકૌંશ) વીર તારૂં સરનામું સાચું બતાવ , મારે લખવા છે કાગળો; નામ અને ઠેકાણું પૂરું બતાવ, મારે લખવા છે કાગળો. ધ્રુવ સિદ્ધાર્થ કુમાર તારા બહુ બહુ નામ છે, જગનો આધાર તારા ઘણી ઘણા ગુણ છે ; થોડા ગુણો મારામાં પ્રગટાવ. મારે તારા વિયોગે ઝૂરું છું દિન રાતડી (૨), એવી એવી લખવી છે અંતરની વાતડી; પ્રેમ પત્ર વાંચી પ્રભુ દયા લાવ. મારે એવુ વિગતવાર લખવું છે મારે, જીવનમાં એકવાર મળશે તું ક્યારે ? મહાવીર ઝાઝું નહિં તલસાવ. મારે સામે આવીને વહાલા મહાવીર તું, પત્ર વાંચીને પૂર દર્શન કોડ તું; હદ થઈ હવે ન ઝાઝું સતાવ. મારેo મન મેલા તન ઉજલા, બગલા કપટી અંગ. તાતે તો કઉવા ભલા, તન મન એક હિ રંગ ! | ૧૨૮૦ ગુરૂ ગુરૂ સબ કહા કરો, ગુરૂહિ ‘ગુરૂ' મેં ભાવ સો ગુરૂ કાહે કિજીયે, જો નાહિ બતાવે દાવ ? | ૧૨૮૭ ભજ રે મના ભજ રે મના

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363