SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩૩ (રાગ : મિશ્ર ભૈરવી) મોહે સતગુરુ શ્યામ મિલાય દિયો; શ્યામ મિલાયો મોહે રામ મિલાયો, આતમરામ મિલાય દિયો. ધ્રુવ સુત નારી ગૃહ બંધ છુડાકર, અપની શરણ મેં લગાય દિયો. મોહે સ્વપ્ના સમ વિશ્વ દિખાકર, વિષયોં સે મન હટાય દિયો. મોહે ઉર અજ્ઞાન કપાટ ખોલકર, જ્ઞાન કા દીપ જલાય દિયો. મોહે તત્ત્વમસિ કા લક્ષ્ય લખાકર, પંચ ક્લેશ મિટાય દિયો. મોહે અસ્તિ ભાતિ પ્રિય સાર બતાકર, નામ રૂપ મિટાય દિયો. મોહે સચિત્ત આનન્દ રૂપ ગુરુવર, અપના આપ બતાય દિયો. મોહે ભજ રે મના ૨૧૩૪ (રાગ : સારંગ) મંગલમય મંગલકારી જિન, શાસન ધ્વજ લહેરાતા; અનેકાંતમય વસ્તુ વ્યવસ્થા, કા યહ બોધ કરાતા. સ્યાદ્વાદ શૈલીસે જગકા, સંશય તિમિર મિટાતા; ચૌ ગતિ દુ:ખ નશાતા, જન ગન મન હરસાતા, જીન શાસન સુખદાતા. સમ્યક્ દર્શન, જ્ઞાન ચારિતમય, મુક્તિ માર્ગ બતલાતા; જય હો, જય હો, જય હો, જય જય જય જય હો. ૨૧૩૫ (રાગ : કીરવાણી) ના ફોગ બામકી જુફ્ત જુ, ના જીઆબરૂકી તલાશ હૈ; જો કીસીકી રાહમેં ખો ગઈ, મુઝે ઉસ નઝરકી તલાશ હૈ. ધ્રુવ પડે મુઝપે ઐસી કોઈ નજર, મેરે હોંશ ગુમ રહે ઉમ્રભર; મૈં નજર ન જીસસે મિલા સકું, મુઝે ઉસ નજરકી તલાશ હૈ. ના સુમરન સિદ્ધિ યોં કરો, જ્યાં ગાગર પનિહાર હાલે ચાલે સુરતમેં, કહે કબીર બિચાર ૧૨૦૮૦ મેરી રાહતે હો ન મંઝીલે, કી મેં ખુશ નહીં હું કયામસે; જો કભી ખતમ ન હોં સકે, મુઝે ઉસ સરકી તલાશ હૈ. ના અય સકીલે ખૌદ ખુદા મગર, મેં ઝુકાકે કૈસે ઉઠાઉ સર; યહી દાસ્તાં યહીં સંગદર, મેરી ઉમ્રભરકી તલાશ હૈ. ના ૨૧૩૬ (રાગ : જોગિયા) ! તમારા વિના નાથ ક્યાંયે ગમે ના. ધ્રુવ છે, કૃપાળુ ! હવે ઝાઝુ તલસાવશો મા; વિરહ વેદના વ્યાપી, ક્યાંયે ગમે ના. મંદિરે મંદિરે પધારો સ્વામી સલૂણા અંતરની વાતો આંસુ કહે સ્મરણ જન્મ જૂનાં સ્મૃતિમાંહી આવે, નયન શોધતા તમને પ્રભુ આર્તભાવે; કે મુખ પરથી દૃષ્ટિ હટાવી હટે ના. મંદિરે હરખાતી પળ પળ પ્રભુ તમને જોઈ, હવે દિન વિરહમાં વીતે રોઈ રોઈ; વિજોગનું દુઃખ આવું કોઈને હશો ના. મંદિરે તમે જઈ વસ્યા સ્વામી સ્વરૂપ મહેલમાં, રઝળતી રહી હું, આ સંસાર રણમાં; હવે નાથ અંતરથી અળગા થશો ના. મંદિરે પ્રભુ મુજને તારો ! ઉગારો! ઉગારો ! મૂકી મસ્તકે હાથ, ઘોને સહારો, ક્ષમાવંતને ઝાઝુ કહેવું ઘટે ના. મંદિરે અંતરની જ્યોતિ પ્રગટાવી જાઓ ! અર્મી આતમાના છલકાવી જાઓ; દિલાસાઓથી દિલનું દુઃખ જશે ના. મંદિરે ૨૧૩૭ (રાગ : બસંતબહાર) યહ ધર્મ હૈ આતમજ્ઞાની કા, સીમંધર મહાવીર સ્વામી કા; ઇસ ધર્મ કા ભૈય્યા ક્યા કહના ? યહ ધર્મ હૈ વીરોં કા ગહના. ધ્રુવ યહાઁ સમયસાર કા ચિંતન હૈ, યહાઁ નિયમસાર કા મંથન હૈ; યહાઁ રહતે હૈ જ્ઞાની મસ્તી મેં, મસ્તી હૈ સ્વ કી અસ્તિ મેં. યહ૦ માલા જો કરમેં ફીરે, જીભ ફિરે મુખમાંહિ મનુવા તો ચૌદસિ ફિરે, ઐસો સુમરન નાહિ ૧૨૭૯ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy