Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 325
________________ ૨૧૯૮ (રાગ : શુક્લ બિલાવલ) સંગ તણો રંગ લાગે જ્યારે શામળા ! ઊઘડે ત્યારે ઉરના સીધાં દ્વાર જો, અણુઅણુમાં પરમેશ્વરને પેખતો, સોહં સોહંના ઝણઝણતા તાર જો !ધ્રુવ ભેદભાવ ભૂલે જૂઠા વહેવારના, સમષ્ટિ, તે ગણતો સર્વ સમાન જો ! આત્મ - પરમાત્માનાં અંતર ઊઘળે, નિજાનંદની મસ્તીમાં મસ્તાન જો !સંગo હરિગુણ ગાતાં હૈયું હેલારે ચડે, રોમે રોમ રામનામ રણકાર જો ! આંખડીએ શ્રાવણ - ભાદરવો રેલતો, અનહદ નાદ તણા કર્થે ભણકાર જો ! સંગo ઝળહળ જ્યોતિ મનમંદિરિયામાં જલે, લગની લાગે ભૂલે દેહનું ભાન જો ! શ્વાસોશ્વાસે પ્રણવમંત્ર પોકારતો, સાચા સંતને ભેટે ભીનેવાન જો ! સંગo ૨૨૦૦ (રાગ : ભૂપાલી) સંયોગોં મેં જ્ઞાની કી, પરિણતિ નહિં કભી બદલતી હૈ; નિજ કા પર કા જ્ઞાન રહે, પર દૃષ્ટિ નિજ મેં રહતી હૈ. ધ્રુવ દિખતા પર-સંયોગ મેં, પર આત્મ ભાવના રહતી હૈ; હો સ્વર્ગ-નરક કે ક્ષેત્ર કભી, પર આતમષ્ટિ રહતી હૈ. સંયોગો રાગ-દ્વેષ મેં દિખે મગર, દૃષ્ટિ સમ્યક હીં રહતી હૈ; ભેદજ્ઞાન કી ધારા અવિચલ, નિજ પરણતિ મેં ચલતી હૈ. સંયોગો હોકર નગ્ન રૂપ નિજ ગ્રહલું, આત્મભાવના રહતી હૈ; ઇસી ભાવ કે બલ કે કારણ, સિદ્ધ દશા પદ લહતી હૈ. સંયોગો ૨૧૯૯ (રાગ : જંગલા) સંતોષી રાજા આવે , તબ કાયા નગર સુખ પાવે, ધ્રુવ જ્ઞાન કી તોપ મંગાવે, અરુ ધ્યાન કો ગોલા લાવે; ભરોં કા કોટ તુડાવે, તબ કાયા નગર સુખ પાવે, સંતોષી વૈરાગ્ય કી ટક સજાવે, દઢતા કી ઢાલ બનાવે; વિષયોં કી ફીજ હટાવે, તબ કાયા નગર સુખ પાવે. સંતોષી ધીરજ કા મહલ બનાવે, અમદમાદિ ક્લિા રચાવે; જબ આતમરામ લખાવે, તબ કાયા નગર સુખ પાવે. સંતોષી પૌંચ કો કૈદ કરાવે, દસ હી કો દાસ બનાવે; મન હી કી તુરંગ કસાવે, તબ કાયા નગર સુખ પાવે. સંતોષી નીતિ સે રાજ ચલાવે, દુષ્ટ કો માર હટાવે; ચહ રામ ગુરુ સમઝાવે, તબ કાયા નગર સુખ પાવે. સંતોષી ૨૨૦૧ (રાગ : શ્રીરંજની) જગતમેં ભક્તિ બડી સુખ દાની, ધ્રુવ જો જન ભક્તિ કરે કેશવકી, સર્વોત્તમ સોઈ માની; આપા અપન કરે કૃષ્ણ કો, પ્રેમ પ્રીતિ મન માની. જગતમેં સુમરે સુરૂચિ સનેહ શ્યામ કો, સહિત કમ મન બાની; શ્રીહરિ છબિમેં છકો રહત નિત, સોઈ સચ્ચા હરિ ધ્યાની. જગતમેં સબ મેં દેખે ઈષ્ટ આપનો, નિજ અનન્ય પન જાની; નૈન નેહ જલ દ્રવત રહત નિત, સર્વ અંગ પુલકાની. જગતમેં હરિ મિલને હિત નિત ઉમળે ચિત, સુધ બુધ સબ બિસરાની; વિરહ વ્યથા મેં વ્યાકુલ નિશિદિન , જ્યોં મછલી બિન પાની. જગતમેં ઐસે ભક્તન કે વશ ભગવત, વેદન પ્રગટ બખાની; ‘સરસમાધુરી ” હરિ હૈંસ ભેંટૅ, મેંટૅ આવન જાની. જગતમેં હરિગુન ગાયે હરખ સે, હિરદે કપટ ન જાય. આપન તો સમઝે નહિ, ઔરહિં જ્ઞાન સુનાયા ઉ૧૨ લિખના પઢના ચાતુરી, યે સબ બાતેં સહેલ કામ દહન મન વશ કરન, ગગન ચઢન મુશ્કેલ ૧૩૧] ભજરેમના ભજ રે મના

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363