Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 331
________________ આનંદ ઔર શાંતિ મિલતી સત્સંગ મેં આને સે મુક્તિ કા દ્વાર હૈ ખુલા, સદ્ગુરુ કો પાને સે, ઓ મનવા રે(૨); સંગુરુ તો રોજ બુલાએ તૂ ક્યૂ આએ ના ? ઓહ રે... જ્ઞાન જીવન અચ્છે સે જીને કા, નામ હૈ ઈશ્વર પૂજા, સત્ય અહિંસા પ્રેમ સે બઢકે, નહીં ધર્મ હૈ પૂજા; ઇસકો સીખો, સિખાતે ચલો. નિજ ખુદ જીયો જીને દો સબકો, યહીં ધર્મ કા નારા, સામ્યભાવ ઔર વિશ્વ શાંતિકા, ફ્લાઓ ઉજિયારા; ગીત ધર્મ કે હી ગાતે ચલો. નિજ કામ, ક્રોધ, મદ, રાગ, દ્વેષ કી જંજીરોં કો તોડો, યહી દેશના હૈ સંતો કી બુરી આદર્ટે છોડો; અપના જીવન લ ખિલાતે ચલો. નિજ ૨૨૧૮ (રાગ : ગુર્જર તોડી) જ્ઞાન મિલે ગુરુ કે મુખ સે ગુરુ મિલે સત્સંગ સે; સત્સંગ મિલે પ્રેમ લગન સે કોઈ જાને ના. ધ્રુવ મન સે બુદ્ધિ પર હૈ, બુદ્ધિ સે આત્મા (૨), તેરી હર શ્વાસમેં, રમતા પરમાત્મા(૨). ઓ મનવા રે (૨); ઐસે મન મુક્તિ કે ક્યો ? બ્રહ્મા જાને ના, ઓહ રે... જ્ઞાન સાગર કે તટ પે ખડા હૈ, પાની. તું પાયે ના (૨), મુક્તિ કી રાહ ખડા હૈ, મંઝિલ તૂ પાયે ના. ઓ મનવા રે (૨); ઐસે અચરજ જીવન કો, ક્યું તું જાને ના ? ઓહ રે... જ્ઞાન તેરી હર ધડકન કહતી, શ્વાસોકી તું કિંમત કર (૨), જીવન પંજી કો ખાયે માયા કીં ખિદમત. ઓ મનવા રે (૨); બિના ગુરૂ ઇસકી કિસ્મત કોઈ જાને ના, ઓહ રે... જ્ઞાન અંજાને લોગો સે ક્યા ? તેરી યે પ્રીત હૈ (૨), તેરે હી દિલમેં બેઠા, તેરા વો મીત હૈ, ઓ મનવા રે (૨); મિથ્યા ઔર સચ કો પગલે, તૂ ક્યાં જાને ના ? ઓહ રે... જ્ઞાન ૨૨૧૯ (રાગ : લાવણી) મથુર બારાઈ જીવન તો ત્યારે થાયે ‘બેસ્ટ', જ્યારે સમય ન જાયે ‘વેસ્ટ’. ધ્રુવ સવારના આંખો ખોલીને બનવા પશુથી “શ્રેષ્ઠ'; ચિંતન-મનન કર્યા પછી, શરૂ કરો ‘ટુથપેસ્ટ'. જીવન સ્નાનાદિથી પરવારીને , બનવાને ‘ ઓનેસ્ટ'; પ્રભુ પ્રાર્થના કરવા બેસો, એ જ ખરું “ઇન્વેસ્ટ’. જીવન કામ કાજ કરવામાં સાચો, મેળવવાને ‘ટેસ્ટ'; સ્મૃતિ રાખો. પરમાત્માની, સહુથી જે ‘નીયરેસ્ટ'. જીવન જીવન એવું જીવવા લાગો, જાણે જાગ્રત 'ગેસ્ટ'; ઘર માલિકને ગમતા થાઓ, મળશે સાચી ‘ગ્રેસ’. જીવન આતમતાની મસ્તી માટે, આગમ છે ‘હાઇએસ્ટ'; સિદ્ધાંતમાંનું ધ્યેય ધરો તો, ગજ ગજ ફ્લશે ‘ ચેસ્ટ'. જીવન વીતરાગ થઈ પ્રેરે મુનિઓ, સર કરવી. ‘એવરેસ્ટ'; સૌ તે માટે કમર કસજો, જરા ન લેતા ‘રેસ્ટ’. જીવન પ્રેરક થઈ મથે છે ગુરજી, પમાડવી એ “ બેસ્ટ'; જીવન સમર્પણ કરવા દોડો, પૂરણ કરવા ‘ક્વેસ્ટ'. જીવન ઘમ ઘમ અતિ ઘમક ઠમક પદ ઘૂઘર, ધમધમ ક્રમ સમ હોત ધરા, ભ્રમ ભમવત વિષમ પરિશ્રમ વત ભ્રમ, ખમ ખમ દમ અહિ વિક્રમ ખરા; ગમ ગતિ અતિ અગમ નિગમ ન લહત ગમ, નટવત રમઝમ ગમ મનમેં, ઘણ રવ પટ રર ઘરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે રે જીય. સુખમેં સુમિરન ના કરે, દુઃખમેં કરે સબ કોય | સુખમેં જો સુમરન કરે, તો દુઃખ કહાં તે હોય ? ભજ રે મના સબી રસાયનમેં હરિ, હરિ સા ઔર ન કોય. તિલ એક ઘટમેં સંચરે, સબ તન કંચન હોય || ભજ રે મના ૧૩૨છે

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363