Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text ________________
૨૧૬૫ વીતરાગ સ્તોત્રમ (રાગ : શુદ્ધ કલ્યાન)
ન
શિવં શુદ્ધબુદ્ધ પર વિશ્વનાથં, ન દેવો ન બન્ધુન કર્તા ન કર્મ । ન અંગ ન સંગ ન સ્વેચ્છા ન કાયમ્, ચિદાનંદરૂપં નમો વીતરાગમ્ ॥ ન બંધો ન મોક્ષો ન રાગાદિદોષ, ન યોગં ન ભોગ ન વ્યાધિર્ન શોકમ્ ॥ ન કોર્પ ન માનું ન માયા ન લોભમ્, ચિદાનંદરૂપું નમો વીતરાગમ્ ॥ ન હસ્તી ન પાર્ટી ન ઘ્રાણં ન જિન્હા, ન ચક્ષુર્ન કર્ણ ન વર્ક્સ ન નિદ્રા । ન સ્વામી ન મૃર્ત્યાન દેવો ન મર્ત્ય:, ચિદાનંદરૂપં નમો વીતરાગમ્ ॥ ન જન્મ ન મૃત્યુ:ર્ન મોહો ન ચિન્તા, ન ક્ષુદ્રો ન ભીતોનકાશ્યું ન તન્દ્રા । ન સ્વેદ ન ખેદ ન વર્ણ ન મુદ્રા, ચિદાનંદરૂપું નમો વીતરાગમ્ ॥ ત્રિદંડે ત્રિખંડે હરે વિશ્વનાથું, હૃષીકેશ વિધ્વંસ્ત કર્માદિ જાલમ્ । ન પુણ્ય ન પાપં ન ચાક્ષાદિ ગાત્ર, ચિદાનંદરૂપું નમો વીતરાગમ્ ||
ન
ન બાલો, ન વૃદ્ધો, ન તુચ્છો, ન મુઢો, ન જાતિ ન ભેદ ન મૂર્તિર્ન સ્નેહ । ન કૃષ્ણ ન શુક્લમ્ ન મોહ ન તન્દ્રા, ચિદાનંદરૂપ નમો વીતરાગમ્ ॥
ન આદ્યું ન મધ્ય ન અન્ત ન મળ્યા, ન દ્રવ્ય ન ક્ષેત્રં ન કાર્લો ન ભાવઃ । ન શિષ્યો ગુરુર્નાપિ હીનં ન દીનમ્, ચિદાનંદરૂપું નમો વીતરાગમ્ ॥ ઇદમ્ જ્ઞાન રૂપ સ્વયં તત્વવેદી, ન પૂર્ણ ન શૂન્યં ન ચૈત્યસ્વરૂપી । ન ચાન્તોન્ ભિન્ન ન પરમાર્થ-મેકમ્, ચિદાનંદરૂપં નમો વીતરાગમ્ ॥ : શાર્દૂલવિક્રીડિત છંદ :
ભજ રે મના
આત્મારામ ગુણાકર ગુણનિધિમ્ ચૈતન્ય રત્નાકર । સર્વેભૂતગતાગતે સુખ દુ:ખે, જ્ઞાતે ત્વયા સર્વર્ગ ||
ત્રૈલોક્યાધિપતે ! સ્વયં સ્વમનસા ધ્યાયન્તિ યોગીશ્વરા ।
વન્દે તું હરિવંશ હર્ષ હૃદય શ્રીમાન્ હૃદયામ્બુધાતમ્ ॥
ચંદન જૈસા સંત હૈ, સર્પ જૈસા સંસાર અંગ હિ સે લપટા રહે, છોડે નહિ બિકાર
૧૨૯૪
૨૧૬૬ (રાગ : ભૈરવી)
શેરી શેરી ગલીયે ગલીયે શોધુ રે શામળીયા; સુના સુના લાગે મારા અંતરના આંગણીયા.... શેરી શેરી
તારા કાજે ઓ શામળીયા સુખ છોડ્યા સંસારના, મળવા કાજે તલસે હૈયા ઝૂરી રહી તારા નામમાં; કોને જઈને દુ:ખડા કહેવા સુંદીરવર શામળીયા... શેરી શેરી
રંગીલા શામળીયા તારો રંગ અમોને લાગ્યો રે, પ્રીત કરીને ક્યાં જઈ બેઠો ? ક્યાં જઈને સંતાયો રે ?
ના તલસાવ કૃષ્ણ કનૈયા વિતે છે ચોઘડીયાં.... શેરી શેરી૦ તારા વિના જીવન સુનું અટવાણી અંધકારમાં, સૂઝ નથી પડતી ક્યાં જાવું માયાની જંજાળમાં; ભક્તોનાં હૈયામાં આજે લાગી છે લગની આ.... શેરી શેરી
૨૧૬૭ (રાગ : સોરઠ ચલતી)
શોધી લે જીવનનો સાર, ઓ માનવી ! શોધી લે જીવનનો સાર. ધ્રુવ માનવીનો દેહ તને મોંઘો મળ્યો છે, કરજે વિવેકથી વિચાર; માયાના મોહમાં ઘેલો બનીને, ખેંચીશ મા પાપ તણો ભાર. ઓ માનવી દ્રષ્ટિ મળી છે તો સૃષ્ટિ નિહાળજે, ત્યાગીને મનના વિકાર; કુદરતના દર્શન તું કરજે કિરતારમાં, ઘટ ઘટમાં એનો ઘડનાર. ઓ માનવી
માયા હશે તો સાથે ના આવશે, માથે છે જમડાનો ભાર;
સગા-સંબંધી સૌ રડશે ને કૂટર્સ, પાછળથી કરશે પોકાર. ઓ માનવી
.
મુક્તિના દ્વાર સો માનવ દેહ છે, સાગર સમો છે સંસાર;
તરવું કે ડુબવું વાત તારા હાથની, સમજીને હોડી હંકાર. ઓ માનવી૦ ભક્તિ ભગવાનની કરજે હંમેશા, સમજીને ખાંડા કેરી ધાર; શ્રદ્ધાથી જીવન-નૌકા હંકારજે, લઈ જાશે સામે પાર. ઓ માનવી૦
જબ લગ નાતા જાતકા, તબ લગ ભગત ન હોય નાતા તોડે હરિભજે ‘ભક્ત' કહાવે સોય
૧૨૯૫
ભજ રે મના
Loading... Page Navigation 1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363