Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text ________________
હું દાન દઉં છું દોલતનું, એ દોલત ક્યાંથી લાવું છું ? લાચાર જનોને લુંટું છું, તોયે દાતા કહેવાઉ છું. પણo હું વેશ લઉં વૈરાગીનો, ને વંદન સહુના પામું છું; પચરંગી પીછાં ઓઢીને હું, સાચી જાત છુપાવું છું. પણo
૨૨૦૬ (રાગ : મેઘરંજની) હરિ નામકે હીરેમોતી, મેં બિખરાવા ગલી ગલી; લેલો રે કોઈ પ્રેમકા પ્યાલા, શોર મચાવાં ગલી ગલી. ધ્રુવ. જિસ જિસને યે હીર લૂંટે (૨), વો તો માલામાલ હુએ (૨), દુનિયા કે જો બને પૂજારી, આખિર વે કંગાલ હુએ; ધન-દોલત ઔર માયાવાલોં, મેં સમજાવા ગલી ગલી, હરિ દલત કે દિવાનો સુનલો (૨) એક દિન ઐસા આયેગા (૨), ધન-દૌલત ઔર માલખજાના, યહીં પડા રહ જાયેગા; સુંદર કાયો માટી હોગી, ચર્ચા હોગી ગલી ગલી. હરિ મિત્ર પ્યારે સગે સંબંધી (૨) એક દિન તૂઝે ભૂલાયેગે (૨), જિનકો અપના કહતા હૈ , વો હી આગ લગાયેંગે; ફૂલોકા યહ ચમન ખિલા હૈ, મૂરઝાયેગી કલી કલી. હરિ
સાખી લાલ લાલ સબ કહે સબકે પલ્લે લાલ, ગાંઠ ખોલ દેખે નહિ, તાર્ત હીં કંગાલ; આજ કહે હરિ કલ ભજૂ, કલ કહે ક્રિ કલ, આજ કાલર્ક કરત હીં, અવસર જાતી ચલ.
૨૨૦૮ (રાગ : મદમાંત – સારંગ) હું મૌન રહીને એક અનાહત, નાદ ગજાવી જાણું છું; ભરનિંદરામાં પણ સૂતેલો, સંસાર જગાવી જાણું છું. ધ્રુવ મુજ અંતર બાળી બાળીને, એક જ્યોત જલાવી જાણું છું; બરબાદ થતાં પણ બીજાને, આબાદ બનાવી જાણું છું. હુંo હું ફ્લ ખિલાવી જાણું છું, ફૂલબાગ લગાવી જાણું છું, ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર, હું ભસ્મ બનાવી જાણું છું. હુંo કોઈ ધરમ નથી કોઈ કરમ નથી, કોઈ જ્ઞાન નથી , અજ્ઞાન નથી; તું બુદ્ધિ છોડી બેસ તો હું, સહુ ભેદ બતાવી જાણું છું. હું હું બોલો બોલી પાળું છું, તું બોલો બોલી બદલે છે; તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું. હુંo તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે; તું આગ લગાવી જાણે છે , હું આગ બુઝાવી જાણું છું. હું ઓ પ્રેમ-રમતના રમનારા, તું પ્રેમ-રમતને શું સમજે ? તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું. હુંo
૨૨૦૭ (રાગ : બનજારા) હું ડગલે ડગલે દંભ કરું, મને દુનિયા માને ધર્માત્મા; પણ શું ભર્યું ? મારા મનડામાં, એક વાર જુઓને પરમાત્મા. ધ્રુવ હું સ્વાંગધરૂ છું સેવન્નો, પણ સેવા કરતાં શરમાઉં છું; સનમાન મળે છે ફોગટમાં , લેવામાં ના હું અચકાઉં. પણo હું ઢોંગ કરૂ છું ધર્મીનો, પણ ધર્મ ન વસ્ત્રો મુજ હૈયામાં; બેહાલ તી ભલે દુનિયા, મારે સુવું સુખની શૈયામાં, પણ
જુએકી જીત બૂરી , મૂરખ કી પ્રીત બૂરી, બુરે સંગ બૈઠ જૈન ભાગે રે ભાગે, કાજલકી કોટરીમ્ કૈસા હી જતન કરો ? કાજલકો દાગ ભાઈ લાગે રે લાગે; કોઈ ક્તિના જતી હો કોઈ ક્તિના યતિ હો, કામિની કે સંગ કામ જાગે હીં જાગે, સુનો કહે ‘ગોપીરામ’ એક સાચો રામનામ, ઉસકો તો દ ગલે લાગે હી લાગે..
આભ તત્ત્વ જાને નહીં, કોટિ કચૈવ કીન જ્ઞાન તારન તિમિર ભગે નહીં, જબ લગ ઊગે ન ભાન ૧૩૧૦
ભજ રે મના
પોથી પઢપઢ જગ મુવા, પંડિત ભયા ન કોયા એકે અક્ષર પીવકા, પઢે સો પંડિત હોઈ ||
૧૩૧છે
ભજ રે મના
Loading... Page Navigation 1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363