Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 311
________________ બિના રંગાયે મેં તો ઘર નાહીં જાઉંગી; બીત હી જાયે ચાહે સારી ઉમરિયા. શ્યામ લાલ ના રંગાઉ મેં તો હરી ના રંગાઉં; અપને હી રંગમેં રંગ દે ચુનરિયા. શ્યામ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર; શ્યામ ચરણનમેં લાગી નજરિયા. શ્યામ સાખી યા અનુરાગી ચિત્તકી, ગતિ સમુઝે નહીં કોય; જ્યો જ્યે બૂડે ‘આપ’ રંગ, ત્યાં ત્યાં ઉજ્જવલ હોય. ૨૧૪૬ (રાગ : પ્રભાત) બહષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો, ગુણનીલો જેણે તું નયણ દીઠો; દુ:ખ ટળ્યાં સુખ મિલ્યાં સ્વામી !તું નિરખતાં, સુકૃત સંચય હુવો પાપ “નીઠો. બદષભo કલાશાખી ળ્યો કામઘટ મુજ મલ્યો, આંગણે અમિયનો મેહ વૂઠો; મુજ મહીરાણ મહીંભાણ તુજ દર્શને , ક્ષય ગયો કુમતિ અંધાર જૂઠો. બદષભ૦ વણ નર કનકમણિ છોડી તૃણ સંગ્રહે ? કવણ કુંજર તજી ૧૧કરહ લેવે ? કવણ બેસે તજી લ્પતરુ બાવળે ? તુજ તજી અવર સુર કોણ સેવે ? ઋષભ૦ એક મુજ ટેક સુવિવેક સાહેબ સદા, તુજ વિના દેવ "દુજો ન લઈહું; તુજ વચન-રાગ સુખ સાગરે ઝીલતો, કર્મભરથ ભ્રમ થકી હું ન બીહું. બ8ષભ૦ કોડી છે દાસ વિભુ ! તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારો ; પતિતપાવન સમો જગત ઉદ્ધારકર, મહિર કરી મોહિ ભવજલધિ તારો. બદષભo મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબળ પ્રતિબંધ લાગ્યો; ચમકપાષાણN૬ જિમ લોહને ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિરાગો. બાષભ૦ ધન્ય તે કાય જેણિ" પાય તુજ પ્રણમીએ, તુજ મૈથુસ્સે જેહ ધન્ય ! ધન્ય ! જિહા; ધન્ય ! તે હૃદય જિણે તુજ સદા સમરીએ , ધન્ય ! તે રાત ને ધન્ય ! “દિહો, બદષભo &િ (૧) નાઠાં, નાશ થયાં, (૨) પવૃક્ષ, (3) ઈછિત ફળ દેનાર દિવ્ય ઘડો, (૪) અમૃતની વર્ષા થઈ, (૫) રાજા, (૬) સૂર્ય, (૭) નાશ પામ્યો , (૮) કયો, (૯) પારસમણિ, (૧૦) હાથી, (૧૧) ઊંટ, (૧૨) બીજો , (૧૩) ઈચ્છું, માનું , (૧૪) કર્મરૂપી ભર ઉનાળાની ગરમીથી , ( ૧૫ ) મહેર, કરુણા , કૃપા , ( ૧૬ ) મને , (૧૭) સંસારસમુદ્ર, (૧૮) સંબંધ, (૧૯) લોહચુંબક, (૨૦) લોઢાને , ( ૨૧) જેનાથી , (૨૨) સ્તવે, વખાણે, ( ૨૩) જીભ , (૨૪) દિવસ. ૨૧૪૮ (રાગ : ચલતી) રૂદિયું રૂવે ને હૈયું હીબકાં ભરે, મારૂં રૂદિયું રૂવે ને હૈયું હીબકાં ભરે. ધ્રુવ પાપનો જાગ્યો પોરો, હરિ નવ આવે ઓરો; અણમીંચી આંખે, આંસુ-ધારા સરે, મારૂં ઘાંટો થયો છે ઘેરો, બાપુ ! બન્યો શું વ્હેરો ? વિનતિ વ્હાલીડા કાને કેમ ના ધરે ? મારૂં છોરૂ કછોરૂ થાયે, માવતર નવ અકળાયે; કીધા અપરાધો પળમાં માફ કરે. મારૂં શરણું શામળિયા ! લાધ્યું, ચરણોમાં ચિત્તને સાંધ્યું; ચિંતા શી મારે ? નૌકા ડૂબે કે તરે, મારૂંo ઘેરાયો ગોવિંદ ! આજે, જો જે બિરદ ના લાજે; હાર્યા હૈયામાં હિંમત હરિ ! તું ભરે. મારૂં તારે આધારે જીવું, પછી મારે શાનું વ્હીવું ? ખેલ ખેલ્યા છે ખરાખરીના ખરે. મારૂં ઝાંખીને કાજે ઝૂરૂં, જીવન લાગ્યું છે. બૂરું; હિમાળાં હૈયાં હિમ ક્યારે નિઝરે ? મારૂં ધ્રુવ ૨૧૪૭ (રાગ : ભૈરવી મિશ્ર) રંગ દે ચુનરિયા (૨), શ્યામ પિયા મોરી રંગ દે. ઐસી રંગ દે કે રંગ નાહીં છૂટે; ધોબીયા ધોયે રે ચાહે સારી ઉમરિયા, શ્યામ, રાઈ બાંટા બીસવાં, ફિર બીસનકા બીસ ઐસા મનુવા જો કરે, તાહિ મિલે જગદીશ. ભજ રે મના ૧૨૮ માલા પહેરે કૌન ગુન, મનકી દુબિધા ન જાય મનમાલા કર રાખિયે, હરિ ચરનન ચિત લાય. ભજ રે મના

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363