Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text ________________
શબરીને પ્રભુયે સ્વસ્થ જ કીધી, લક્ષ્મણે ભક્તિ જોઈ લીધી; જળપાન માંગી પ્રભુજી બોલ્યાં, ભોજનની છે હામ. એક્ટ છાબ ભરીને બોરાં લાવી, ચાખી ચાખીને આપતી આવી; ભાવધરી પ્રભુએ આરોગ્યાં, ને લીધો ઘડી વિશ્રામ. એક્ટ પંપાપુરની ભીલડી આ તો, જગમાં એની અમર વાતો; રામ સીધાવ્યાં રાવણ હણવા, શબરી ગઈ સ્વધામ. એક0
કામ ક્રોધની ગંધ ન આવે, શાંત મને સહુ સહેવું; લાલચ લોભ વિનાનું અંતર, હોય ન જેવું તેવું. સાધુo જો ઈચ્છો એવા અનુભવને , એ અનુપમ સુખ લેવું; તો જઈ પૂછો , જાઓ જનકને, એ ઓળખાવે એવું સાધુo
૨૧૮૨ (રાગ : કુંકુમ બિલાવલ) સાથ મેં મિલકે ભક્તિ મેં બહકે, સપના એક સંજયા હૈ; ઉસ સપને કો કરને પૂરા, દ્વાર તુમ્હારા પાના હૈ,
ગુરુદેવ... ગુરુદેવ... જગ કો તજ કે વિષયો સે બચકે, શ્રદ્ધા સરિતા મેં બહના હૈ; શ્રદ્ધા સરિતા મેં બહકર હમકો, શીશ તુમ્હીં કો ઝુકાના હૈ,
ગુરુદેવ... ગુરુદેવ... ચુન લિયા હૈ દ્વાર તુમ્હારા , અબ તો પથ પર ચલના હૈ; આગે એસે કદમ બઢાઉં, િસે મુઝે ન ફ્સિલના હૈ,
- ગુરુદેવ... ગુરુદેવ ... તેરે ગુલશન કી હમ કલિયાં, સૂમન બન ખિલ જાયે હમ; શાખા બનકર તેરી ગુરુવર, ધર્મ કી બગિયા ખિલાયે હમ.
ગુરુદેવ... ગુરુદેવ...
૨૧૮૪ (રાગ : સૂર મલ્હાર) સાહેબ તેરે ચરણોં મેં ઉલઝને સુલઝી; છૂટી ફિક્કર અબ આજ ઔર ક્લકી. ધ્રુવ ચહું ઓર સ્વારથ કી ઝંઝીરોમેં ઉલઝ; કડિયાં યે ટી મેં ઝંઝીરો સે છૂટી. સાહેબo પંથો ઔર મતો કી માયા મેં ઉલઝી; ભ્રમ મેં થી અટકી મેં, ભવમાંહિ ભટકી, સાહેબ સુખ ઔર દુ:ખ કે અંગારો મેં ઉલસી; સમતો કે સાગર મેં લાગી રે ડૂબકી. સાહેબ પલ પલ વિષયોં કી દાહ મેં ઝુલસી; સંત સરોવર સલીલ સે સુલઝી. સાહેબ
૨૧૮૩ (રાગ : બહાર, સાધુ પદ પામર શું સમજે ? જે સુખ સાગરના જેવું; પૂર્ણ-પ્રેમ પ્રિયતમની સંગે, રસબસ થઈને રહેવું. ધ્રુવ. ભજન ધૂનમાં મગ્ન રહે મન, રામ રામ મુખે કહેવું; આ જૂઠા જગની સંગાતે, નહિ કંઈ લેવું દેવું. સાધુ
ન્હાયો ધોયો ક્યા ભયો ? મનકો મૈલ ન જાય
| મીન સદા જલમેં રહે, ધોવે ગંધ ન જાય || ભજ રે મના
૧૩૦
૨૧૮૫ (રાગ : મારવા) સાંજ ભઈ ઘર આજા રે પીયા (૨), સાંજ ભઈ ઘર આજા; દિન તો ડૂબા ડૂબ ને જાયે (૨), આશકા સૂરજ આ..જા રે. ધ્રુવ દૂર મિલે વો અંબર ધરતી, રાત મિલી હૈ દિનસે, મેરે પી કહાં હૈ પૂછે, મિલના મુશ્કેિલ હમસે; સમજ ન પાવું, ક્યા બતલાવું ? (૨) તૂ હી યે બતલાના રે. સાંજ બન ગઈ તેરી આહટ મેરે, ઝૂમે મનકી ધડકન , આપ દિલોંકો નહીં લગતા હૈ, આયા મેરે સાજન ; આંખ કી પલકો મેં અસુઅન કે, જલતે દીપ બુઝાલા રે. સાંજ0
જબ તું આયો જગતમેં લોક હસે તૂ રોય ઐસી કરની મતિ કરો, કે પીછેસે હસે કોય || ૧૩૦૫)
ભજ રે મના
Loading... Page Navigation 1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363