Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 293
________________ બિંદુ ભી હમ સિંધુ ભી હમ, ભક્ત ભી ભગવાન ભી હમ; છિન્નકર સબ ગ્રંથિઓંકો, સુપ્ત માનસકો જગા દે. ભાવ ધર્મ હૈ સમતા હમારા, કર્મ સમતામય હમારા; સામ્ય યોગી બન હૃદયસે, સ્ત્રોત્ર સમતાકા બહાએ . ભાવ ૨૦૭૮ (રાગ : કાલિંગડા) ભવ તરી જા રે પંથી ! તો ફેરા બંધ થશે વાના. ધ્રુવ તું તો માને આ જગ તારું, સહુ તારા દુ:ખભાગી, ક્યાં લગી સેવીશ જૂઠી આશા ? સુખના સૌ અનુરાગી; સંસારીનો પ્રેમ ઠગારો, ફોગટ માયા લાગી, મોત આવે ત્યારે તારે બદલે, કોઈ નથી મરવાના. ભવ માયા મમતા દુ:ખનું કારણ, એનો ત્યાગ કરી દે, સમદ્રષ્ટિ સમતા સંયમથી, તારું જીવન ભરી દે; પરને કાજે તારા સુખનો પ્રેમે ભોગ ધરી દે, મારગ ખુલ્લા મુક્તિ નગરના, તારે કાજે થવાના. ભવ સુખના દિવસો. સૈને પ્યારા, સ્વારથની બલિહારી , દુ:ખની વેળા ના કોઈ સાથી, જગની લીલા ન્યારી; રસના મીઠા અંતર ખારા, સંગત એની નઠારી, તારા બાંધ્યા કમ સઘળા, તારે ભોગવવાના. ભવ આતમને આ બંધન અકારું, એને શાને રિબાવે ? મુક્ત થવા એ પલ પલ તલસે, મારગ શાને ભુલાવે ? શિવતણી શું પ્રીત બંધાણી , શાને તું અટકાવે ? એને કોડ પૂરા કરવી દે, મુક્તિપુરે રમવાના. ભવ ૨૦૮૦ (રાગ : મુલતાની) મ્હારા સતગુરુ પકડી છે બૉહ, નહીં તો કાયા બહ જાતી, ધ્રુવ સતગુરુ તો એસા મિલ્યા જી, રંગરેજી કી હાટ; આપ રંગે રાં ને રંગ દે, રંગ દે કર્મલ રંગ, મ્હારાજી સતગુરુ તો એસા મિલ્યા જી, મેંહદી કો સો પાન; ભીતર સે લાલી છાઈ રે, ઉપર હરિયે બતાય. મ્હારાવ સતગુરુ તો એસા મિલ્યા જી, ધોબી કો સો ઘાટ; સુરત શિલા પર દિયો ફ્ટકારો, નિર્મલ કર દિયો ઘાટ, હારા ઉલઢાવે સતગુરુ ખેડા જી, પહલે ઢાવે મેં; આયો હિલોડો ગંગા માઈ કો, બહતીકી પકડી મ્હારી બૉહ. હારા, ૨૦૭૯ (રાગ : ભૈરવ) ભાવભીની વંદના, પ્રભુરાજકે ચરનોમેં ચઢાએ; શુદ્ધ જ્યોતિર્મય નિરામય, રૂપ અપને આપ પાએ. ધ્રુવ જ્ઞાનસે નિજકો નિહારે, દૃષ્ટિસે નિજકો નિખારે; આચરણકી ઉર વેરામે, લક્ષ તરુવર લહલહાએ. ભાવ સત્યમેં આખા અટલ હો, ચિત્ત સંશયસે ન ચલ હો; સિદ્ધકર આત્માના શાસન, વિજયકા સંગાન ગાએ. ભાવ ૨૦૮૧ (રાગ : જિલ્હાકાફી) મ્હારે આયા, આયા, આયા, સતગુરુજી પાવણા આયા. ધ્રુવ મેં બાર્સે આજ બધાઈ, હારે ઘર પર ગંગો આઈ; ઉંચો ચઢ માૐ હેલો, મેં કર લેઉ સબ જગ ભેલો. હારેo થે આઓ રે ભાઈ આઓ, થારો જીવન સદ્ઘ બનાઓ; મેં ઇત જાઉ ઉત જાઉં, જાકી કિસ વિધ ટહલ બજાઉ. વ્હારે થારા વચન બાણ ર્યું લાગે, હારા ભાગ પુરબલા જાગે; મ્હારા ગન જગમગ રાચે, મ્હારો હિરદય રગ રગ નાચે. હારે થે તો રસ વરસાવન આયા, સંગ હરિ ભગતા ને વ્યાયા; મ્હારી કંચન કર દી કાયી, સૂતાઁ ને આય જગાયા. હારે દાસ કહાવન કઠિન હૈ, મેં દાસનકો દાસ અબ તો ઐસા હો રહું, કે પાંવ તલકી ઘાસ ! ૧૨૪૭ ભજ રે મના રામ કબીરા એક હૈ, કહન સુનનકે દોય. દો કર જો કોઈ જાનસી, ગુરુ મિલા નહિં હોય ! // ૧૨૪૦ ભજ રે મના

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363