Book Title: Antarjyoti Part 2
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેક સુપ્ત (Potential) ગુણેનો વિકાસ કરી આદર્શ મનુષ્ય બની પાંચ સમવામાં પુસ્થાને મુખ્ય કરી કર્મોથી સ્વતંત્ર રીતે મુક્તિ મેળવે છે. ખાસ કરીને સાહિત્યસૃષ્ટિમાં જ્યારે ધાર્મિકભાવના પ્રવેશે છે ત્યારે તે સાહિત્ય અનેક આત્માને હિતકર નીવડે છે; સાહિત્ય અનેક પ્રકારનાં છે; જૈનદર્શનના ચારે અનુગામાં સાહિત્ય ભવું પડયું છે, તેને આધુનિક દષ્ટિએ ઉપકારક થાય તેવી રીતે જવાનું કાર્ય વિદ્વજનનું છે. ચારે અનુગો પરસ્પર પૂરક છે; કથાનુગને સાહિત્યમાંથી લૌકિક અને લેટેત્તર ધર્મના શિક્ષણના પાઠે પ્રાપ્ત થાય છે; તે ઉપરથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે મનુષ્ય પિતાનું અને જન સેવાનું કર્તવ્ય જાણું આત્મકલ્યાણ કેમ સાધવું તેનું જ્ઞાન પ્રાપ્ત કરી તેમાંથી હેય ય અને ઉપાદેય શું છે ? તે જાણી-આદરી–ત્યાગી દ્રવ્યાનુયોગની વિચારણામાં પ્રવેશ કરી કર્તવ્યપરાયણ બને છે. શોતિષતિ -એ ઉપનિષદ્દના સૂત્ર પ્રમાણે, “મહાનલ એક જ ઘો ચીનગારી”—એ સમર્થ કવિ શ્રી નરસિંહરાવના કવન પ્રમાણે, અને જૈનદર્શનનો અંતરાત્મ અવસ્થાવાળા ચતુર્થ ગુણસ્થાનકથી-સમ્યકત્વ પ્રાપ્તિથી આરંભી તેરમાં ગુણસ્થાને પ્રાપ્ત થતી કૈવલ્યની અવસ્થા પર્યતજેમ બીજને ચંદ્રમા છેવટે પૂર્ણિમાના ચંદ્રમાં લય પામે છે તેમઆંતરતિને વિકાસ થતો રહે છે; આ આંતરજ્યોતિનું દિગદર્શન અને પ્રકાશ સમજવા માટેનું ઉપદેશમય લેખન કાર્ય પૂ૦ આ૦ મ0 શ્રી કીર્તિસાગરસૂરિજીએ ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુપૂર્વક પ્રસ્તુત પુસ્તકમાં કરેલું છે. પ્રસ્તુત પૂ૦ આચાર્યશ્રીએ આંતરતિને પ્રથમ વિભાગ તૈયાર કરેલ તે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકાશિત થઈ ગયેલ છે. આ બીજો ભાગ છે; તેમાં જીવનના કોઈ અગમ્ય અંતસ્તલમાંથી પ્રવાહબદ્ધ વિવેચન રજુ થયું છે; સામાજિક, શારીરિક, માનસિક, યૌગિક, નિશ્ચય બળ (Will Power) પ્રાપ્ત કરાવનારી, બ્રહ્મચર્ય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 585