Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७८
सूत्रकृताङ्ग सूत्रे -
नाना: ( पच्चु पन्नगवेसगा) प्रत्युत्पन्नगचेपका = दर्तमानसुखान्वेषकाः, (ते) ते-, शाक्पादयः (पच्छा) पश्चात् (आउंस) आयुषि ( जोखणे) यौवने (खीणे) क्षीणेविनष्टे सति (परितपति) परितप्यन्ते पश्चात्तापं दुर्वन्ति इति ॥ १४ ॥
टीका- 'अणागयं' अनागतम्, कामासक्तानां पञ्चान्नरकादिस्थाने महती यातना भवतीति तत्रत्यं दुःखम् 'अपस्संता' अपश्यन्तः 'पच्चुपपन्नगवेसगा' प्रत्युत्पन्नगवेषकाः- प्रत्युत्पन्नं वर्तमानकालिकपकिम् अन्वेषयन्तः विविधप्रकारैः कामानामेव गवेषकाः 'ते' पुरुषाः शाक्यादयः 'पच्छा' पश्चात् 'आउंमि' आयुषि 'खीणे' क्षीणे सति अथवा 'जोन्वणे' यौवने नष्टे सति 'परितप्पंति' परितप्यन्ते= पश्चात्तापं कुर्वन्ति । कामान्धतया पूर्वन्तु अविचार्यैव स्त्रीषु समासक्ता अभवन् । पश्चादायुषः क्षये समुत्पन्नवैराग्याः युवावस्थाया अपगमे वा शोचन्ति आत्मानमेव निन्दन्ति । तदुक्तम्
दुःखों को न देखनेवाले और वर्त्तमान कालीन सुख की गवेषणा करने वाले वे शाक्त आदि बाद में आयु और यौवन के क्षीण होने पर पश्चात्ताप करते हैं ॥ १४ ॥
टीकार्य - कामभोगों में आसक्त पुरुषों को बाद में नरक आदि स्थानों में घोर यातना होती है। वे वादी वहां के दुःखों को नहीं देखते वे तो केवल वर्त्तमानकालीन विषयसुख की ही गवेषणा करते हैं । किन्तु जब आयु क्षीण होती है अथवा यौवन व्यतीत हो जाता है, तब उन्हें परिताप होता है ।
1
आशय यह है कि पहले तो कामान्ध सोकर विना विचारे ही स्त्रियों में आसक्त हो गए, बाद में आयु क्षीण होने पर या युवावस्था व्यतीत हो जाने पर वैराग्य उत्पन्न होता है तो शोक करते हैं और अपने को कोसते हैं । कहा भी है- 'हतं बुष्टिभिराकाशे' इत्यादि ।વર્તમાનકાલીન સુખની જ ખેવના કરનાવા શાકત આદિ પરતી િકાને આયુ અને ચૌવન ક્ષીણ થાય ત્યારે પસ્તાવાના વારે આવે છે. ૧૪
ટીકાય —કામલેગામાં આસક્ત લેાકેાને મનુષ્યભવનુ... આયુષ્ય પૂરુ કરીને નરક આદિ દુગતિએમાં ઘેાર યાતનાએ વેઠવી પડે છે. તે નરકા દિના દુઃખને વિચાર કરવાને બદલે વર્તમાનકાલીન વિષયસુખમાં જ આસક્ત રહે છે. પરન્તુ જ્યારે માયુષ્ય ક્ષીણ થાય છે અથવા યુવાની ચાલી જાય છે, ત્યારે તેમને પસ્તાવાના વખત આવે છે.
-"
આ કથનના ભાવાર્થ એ છે કે તેએ પહેલાં તેા કામાન્ય થઈ ને વિનાવિચારે સ્ત્રીએમાં આસક્ત થાય છે, પરન્તુ જ્યારે યુવાવસ્થા પૂરી થઈ જાય છે અને આયુષ્ય પૂરૂ થવાના સમય નજીક આવે છે, ત્યારે તેમનામાં વૈરાગ્ય સાવ પેદા થવાને કારણે તેમને પસ્તાવેશ થાય છે. કહ્યું પણ છે કે