Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१
सूत्रकृताइसूत्रे ऽन्यवाद ततस्ते स्त्रीदोपशंकिनो भवन्ति, अर्थगत्या इयं स्त्री अवश्यमेव साधुसंगं करोति, यतः साधये विशिष्ट भोजनादिकं दत्त्या तेन साधुना सह पुरुषान्तरयजिते विविक्तस्थाने उपविशति इत्यादि। अवश्यमेवेयं चरित्रभ्रष्टा । कथमन्यथा पुरुपान्तरेण सहेत्थंभूतमाचरति समुदाधार मिति । दृष्टान्तोपि-कयाचिद् स्त्रिया मालमध्ये पारधन्टरेक्षणैकचित्ततया पतिश्वशुरयो जनार्थमुपविटयोस्तण्डुला इति कृल्या राइताः दत्ताः ततोऽसौ श्वशुरेणोपलक्षिवा पत्या च क्रुद्धन ताडिता गृहानिष्कासिता इति ॥१५॥ मूलम्-कुवंति संथनं ताहि पहा लमाहिजोगेहिं।
तम्हा लमणाण सति आयहिया सपिणलेजाओ॥१६॥ उसके प्रति शंका उत्पन्न हो जाती है। वे यह सोचने लगते हैं कि यह स्त्री अवश्य साधु का संग करती है इसी कारण साधु को विशिष्ट भोजन देकर उसके साथ अन्य पुरुषों से रहित एकान्त स्थान में बैठती है । अवश्य ही यह चरित्र ले भ्रष्ट हो गई है। नहीं तो परपुरुष के साथ ऐसा व्यवहार क्यों करती है ?
इस विषय में एक दृष्टान्त है किती ग्राम में नट का खेल हो रहा था। एक स्त्री का मन उस खेल में लगा था। ऐसी स्थिति में उसका पति और श्वशुर भोजन करने बैठे । अन्यमनस्क होने के कारण उसने चाबलों के स्थान पर राइता परोक दिया। श्वशुर उसे समझ गया। पति ने क्रुद्ध होकर ताडना की और उसे घर से निकाल दिया ।१५। એક વસ્તુને બદલે બીજી વસ્તુ પીરસી દે, તે તેમના હૃદયમાં તે સ્ત્રી પ્રત્યે સંદેહ જાગૃત થાય છે તેઓ એવું ધારી લે છે કે આ સ્ત્રી અવશ્ય આ સાધુમાં આસક્ત બની છે, તે કારણે જ તે આ સાધુને વિશિષ્ટ જન પ્રદાન કરે છે, અને તેની સાથે એકાન્તમાં વાર્તાલાપ કરે છે. આ સ્ત્રી ચોક્કસ ચારિત્ર ભ્રષ્ટ થઈ ગઈ છે, નહીં તો પરપુરૂષની સાથે આવું વર્તન શા માટે કરે ?
આ પ્રકારને સંદેહ પ્રકટ કરતું એક દષ્ટાન્ત હવે આપવામાં આવે છેકેઈ એક ગામમાં નટકોને ખેલ ચાલી રહ્યો હતો કેઈ એક સ્ત્રીનું મન તે ખેલ જોવામાં લીન થઈ ગયું હતું. એવામાં તેના પતિ અને સસરા ઘેર આવ્યા. અન્યમનસક હોવાને કારણે તેણે ભાતને બદલે રાઈતુ પીરસ્યું તેનું કારણ સસરા જાણી ગયા. તે સ્ત્રીને નટમાં આસક્ત થયેલી માનીને પતિએ ખૂબ જ માર માર્યો અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી, ૧૫