Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४८
सूत्रकृताङ्गसूत्रे टीका-'एगे' एके विद्वांसः 'कम्म' कमव वीर्यमिति 'पवेदं प्रवेदयन्तिकथयन्ति, क्रियते-स्वप्रयत्नेन निष्पाचवे इति कर्म, क्रियाया अनुष्ठानम्, तदेव कम बीयमिति मविपाद यन्ति । अथवा-अनुष्ठाने प्रवर्तकं तज्जनकम्, अष्टमकारमेव वीर्यमिति प्रतिपादयन्ति। तथाहि-औदायिकमावनिष्पन्न कर्मेत्युपदिश्यते। औदयिकोऽपि भावः कोदयनिष्पन्न एव। 'सुव्यया' सुत्रताः वा शब्दः स्वार्थे । 'अझम्म' अकर्म अपि वीर्यमिति कथयन्ति, न विद्यते कर्म तद् अर्म, बीर्यान्तरायक्षय मनितं जीवरुप स्वाभाविकं वीएम् । अपि शब्देन चारित्रमोहनीयोपक्रमक्षयोपशमननितं च दीयम्, एभूत पण्डितबीमितिभावः। 'एएहि' एताभ्याम् 'दोहिं द्वाभ्याम् 'ठाणेहि' स्थानाभाम्, सकर्मकाऽर्मका पादितवालपण्डितवीर्यायां व्यवस्थितं वीर्यमित्यभिधीयते । जेहिं' याभ्यां स्थानाभ्यां ययो ई स्थानयोः 'मिचिया' माः-भरगधर्माणो मनुष्याः
टीकार्थ-कोई विद्वान् कर्म को ही बीर्य कहते हैं। उनका कथन है कि अपने प्रयत्न ले जो निष्पादित किया जाता है, वह कर्म है। वही कर्म बीर्थ कहलाता है। अशक्षा अनुष्ठान में प्रवृत्ति कराने वाला वीर्य आठ प्रकार का है। औदयिकभाव से निष्पन्न कर्म है और औदयिक भाव भी कमोदय से उत्पन्न होता है।
कोई सुव्रत कर्मरहित को भी वीर्य कहते हैं। वीर्यान्तराय कर्म के क्षय से उत्पन्न होने वाला जीव हो स्वाभाविक बीय है। 'अपि' शब्द से चारित्रमोहनीय के क्षयोपशम ले उत्पन्न वीर्य भी ग्रहण कर लेना चाहिए। वीर्य के यही दो भेद हैं। इनमें से कर्म बीर्य बालवीय कहलाता है और अकर्मवीथ पण्डितवीर्य भी कहा जाता है। इन्हीं दो 1 ટકાથે કઈ વિદ્વાન કર્મને જ વીયર કહે છે, તેનું કથન એવું છે કે–પિતાના પ્રયત્નથી જ સંપાદિત કરવામાં આવે છે, તેને કર્મ કહેવાય છે. અને એ કર્મ જ વીર્ય” કહેવાય છે અથવા અનુષ્ઠ નમાં પ્રવૃત્તિ કરાવનાર વીર્ય આઠ પ્રકારનું કહેલ છે ઔદયિક ભાવથી યુક્ત કમ છે. અને દયિક ભાવ કર્મના ઉદયથી ઉતપન થાય છે. -
કેઈ સુત્રત કર્મથી રહિતને પણ “વીર્ય કહે છે. વીર્યાતરીય કર્મને ક્ષય થવાથી ઉત્પન્ન થવાવાળા જીવને સ્વાભાવિક વીર્ય હેય છે. અહિયાં
જિ” શબ્દથી ચારિત્ર મેહનીયના લોપશમથી ઉત્પન થયેલ વીર્ય પણ ગ્રહણ કરવામાં આવેલ છે. આ બે ભેદે જ “વીર્યના છે. આમાંથી કમ વીર્ય એ બાલવીર્ય કહેવાય છે, અને “અકર્મવીર્ય એ પંડિતવીર્ય કહેવાય છે. આ બે ભેદે વાળા મનુષ્ય જોવામાં આવે છે જે પ્રમાણે અનેક પ્રકા