________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૫)
રજોહરણથી પ્રમાઈ તેના ઉપર શાંત ચિત્તે બેઠા. એટલે રીષભદત્ત, શીલવતી, સુદના વિગેરે રાજપદાએ મુનિશ્રીને વંદન કર્યું. વંદન કર્યાં બાદ તે સર્વે નજીકના પ્રદેશમાં જમીન ઉપર મેઠા.
રાજપુત્રી સુદર્શનાએ મુનિશ્રીને હાથ જોડી નમ્રતાથી જણાવ્યુ કે-ભગવાન ! ભવભયથી ત્રાસ પામનાર સર્વેાને પરમ સુખના કારણ તુલ્ય, પાપહર ! આપના ચરણુારવિંદનું અહીં આગમન થયેલું દેખી હું મારા આત્માને ધન્યભાગ્ય માની કૃતાર્થ થઇ છું. આપ જ્ઞાનદિવાકર હોઇ અમારા સંશયાંધકારને દૂર કરશે! જ. એમ ધારી આપત્રીને વિન ંતિ કરું છું કે-ભ અચ્ચ નગરમાં તે સમળીએ ( એટલે મેં પૂર્વભવે ) જે દુઃખ અનુભવ્યું હતું તે કયા કર્મીના ઉદયથી ? પ્રકૃતિના દુ:ખી દુ:ખી થઇ, બાળકો સાથે વિયેાગ થયા તે કયા કર્મના ઉદયથી ? અપરાધ કર્યાં સિવાય તે પારધીએ આણુ મારી સમળીને મારી નાખી તે કયા કમના ઉદયથી ? નવદને અને કરુણ સ્વરે આક્રંદ કરતી તથા મહાવિપત્તિમાં આવી પડેલી તે સમળીને, અંતઃવસ્થા વખતે આંતર દુ:ખતે દૂર કરનાર મુનિશ્રીનાં વચનેાની પ્રાપ્તિ થઇ તે કયા શુભ કર્મના કારણથી ? સ્વ-પર ઉપકારી તે સુનિધીઓએ ‘તુ ખીલકુલ ભય નહિ પામ.' ઇત્યાદિ જણાવી નિયમ સહિત નમસ્કાર મહામત્ર મને આપ્યા તે મહાત્માઓન! વયનેાને ભાવથી અંગીકાર કરતી મરણ પામી, આ રાભુવનમાં હું! ઉત્પન્ન થઈ તે કયા શુભ કર્મના કારણથી?
હે મુનીંદ્ર ! આ પ્રમાણે ઉત્તમ મનુષ્ય જન્મ પામી, ફ્રી પશુ દુર્લભ જિતેંદ્ર ધર્માંતે વિષે મને અહીંધિખીજ( સમ્યક્ત્વ )ની પ્રાપ્તિ થઇ તે કયા શુભ કર્મના કારણથી ? તે સર્વે આપ મારા પર અનુગ્રહ કરીને ઋણાવશે.
આ પ્રમાણે પ્રશ્નો પૂછી સુદના શાન્ત ચઈ. ગુરૂશ્રીના મુખ પર દૃષ્ટિ રાખી પ્રત્યુત્તર સાંભળવાને ઉત્સુક થઈ રહી. સુદર્શનાનાં વચના સાંભળી, ક`પરિણામને જાણનાર તે પરોપકાર મુનિશ્રીએ જણાવ્યુ કે
For Private and Personal Use Only