________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૦)
જ્ઞાનથી પેાતાના પરિચયમાં આવનાર જીવાને તમારે વાસિત કરવા. પરિણામના પ્રમાણમાં કર્યુ, કરાવ્યુ અને અનુમેાદન કરવાનુ... પણ સરખુ ફળ થાય છે.
આ અવસરે વખત વિશેષ થઇ જવાથી, તેમજ ગુરુશ્રીના સોધના લાભ સર્ધી મળે તેા ઠીક, એમ ધારી સુદર્શનાએ ગુરુશ્રીને જથ્થાવ્યું', પ્રભુ ! આપ અમારા ઉપર કૃપા કરી થેાડા દિવસ આંહી રહેવાની સ્થિરતા કા તા અમે આંહી ચેડા દિવસ રહીએ. તેમજ અમારી સાથેના લેાકાને પણ ધના વિશેષ મેધ થાય. આપ જેવા જ્ઞાની પુરૂષાના ચેગ આવા સમુદ્રમાં મળવા અમેને દુર્લભ છે.
ગુરૂશ્રી લાભાલાભના વિચાર કરી અર્થાંત જ્ઞાનદષ્ટિથી લાભનુ` કારણ જાણી તેમ કરવા હા કહી. એટલે સુદર્શના, શાળવતી વગેરે ગુરૂશ્રીને વંદન કરી ખાટ્ટી રહેલ ઉપદેશ સાંભળવા માટે બીજા વખતપર સુલ્તવી રાખી ત્યાંથી ઉઠીને ઋષભદત્ત સાથૅવાહને મળ્યાં. ગુરૂશ્રીનાં દર્શન અને તેઓ કાણુ છે તેમના ઉપદેશ વગેરે જણાન્યુ. સાથવાહ ઘણા ખુશી થયા, અને સાથેના માણસાને રાજકુમારીના આદેશ પ્રમાણે આંહી થેાડા દિવસ રોકાવાની ખબર આપી, ગુરુશ્રીને વદન કરવા આવ્યેા. વંદન કરી ઘણા ખુશી થયેા. પ્રાસુક આહારાદિ નિમંત્રણા કરી, તેઓએ પહાડના સપાટીવાળા પ્રદેશ ઉપર પેાતાના પડાવ માટે તબુએ તણાવ્યાં. ભાજનાદિ સામગ્રી થતાં તે મહાત્માને નિર્દોષ આહાર-પાણી આપી સ` જણેાએ ભેાજન કર્યું
સુનિશ્રી આહારાદિ કરી પેાતાના જ્ઞાનમાં લીન થયા. ખીજે વૈદવસે ઋષભદત્ત સુદર્શના, શીબવતી અને બીજા મેાટા પરિવાર સાથે સર્વે ગુરૂશ્રી પાસે વંદન તથા ઉપદેશ શ્રવણુ માટે ગયા. ગુરૂશ્રીને વંદન કરી, યથાયેાગ્ય સ્થાને બેસી ઉપદેશ શ્રવણુ કરવા લાગ્યા. ગુરૂશ્રીએ પણ સાવાડાદિને ઉદેશીને દાનના ખીજો ભેદ અશમુદાનના સંબંધમાં પેાતાના ઉપદેશ શરૂ કર્યાં.
→****
For Private and Personal Use Only