________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૪૪)
ચડવેગ અને મહુસેન અને શ્રમસિંહ ત્યાંથી અન્ય સ્થળે ચાલ્યા ગયા. ચંડવેગ તે। વિધાધર જ હતા. મહુસૈન મુનિને આકાશ. ગમન વિધા આપવાથી સમુદ્ર ઉલ્લંધન તેમેને વિષમ ન થયું. ખર વાત છે જેઓને ભીષણુ સ’સારસમુદ્ર તરવા દુસ્તર ન થયા, તેઓને આ સમુદ્ર તરવે! અશકય ક્યાંથી હાય ?
મહુસેન મુનિ અનુક્રમે શ્રુતસાગરના પારગામી થયા. છઠ્ઠ અર્જુ માદિ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરતાં, ધણા વખત પ``ત પૃથ્વીતલ પર વિચરી છેવટની સ્થિતિમાં સિદ્ધાંતાનુસાર તેમણે સલેખણા અંગીકાર કરી, મે માસનું અણુશણુ આરાધી. શુકલલેશ્યાએ આત્મ-ધ્યાનમાં રમણુ કરતાં તે બન્ને મુનિઓએ આ ક્ષણુંભ'ગુર માનવરહના ત્યાગ કર્યાં અને સવ દેવભુવનેાથી ઉથ્થતમ અનુત્તર વિમાનની દેવભૂમિ અલંકૃત કરી.
***
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૪૨ મું,
**
કિન્નરીના પશ્ચાત્તાપ.
સુદર્શના દેવીને યાદ કરતી અને શ્રી મુનિસુવ્રતસ્વામીનું પૂજન કરતી ચંપકમાલા પેાતાના દિવસ આનંદમાં પસાર કરવા લાગી. ભરૂયચ્ચમાં સુદના દેવીનુ આગમન વારંવાર થતું હતું. તેના મેળાપચી અને પૂર્વ જન્મના ધાત્રીનેહથી સુના પર તે એટલી બધી પ્રીતિ રાખતી હતી કે તેના સ્નેહને લઇ પેાતાનું આત્મસાધન કરવું" પણ તે ( ચંપકમાલા ) ભૂલી ગઇ. દેવદર્શન, પૂજન જેટલી શુભ ક્રિયા તા ચાલુ રાખી હતી, તથાપિ શીળવતાની માફક સંયમમાગ તે ગ્રહણ ન કરી શકી.
For Private and Personal Use Only