Book Title: Prekshadhyana Shwas Preksha Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 7
________________ આ પુસ્તકમાં સંપાદકીય સહયોગ આપવા માટે શ્રી રમણિકભાઈ શાહ (એલ. ડી. ઈન્સ્ટિ., અમદાવાદ)ને હૃદયપૂર્વક ત્રણ સ્વીકાર કરીએ છીએ. તેમની ચીવટ અને એકસાઈને લાભ આ પુસ્તકને મળે છે. શ્રીમતી કાન્તાબહેન સુરાણા તરફથી તેમના સ્વ. માતુશ્રીના. પુણ્યસ્મરણાર્થે, જીવનવિજ્ઞાન ગ્રંથમાળા'નાં ઉપરોક્ત ત્રણેય પુસ્તકને આર્થિક સહયોગ સાંપડ્યો છે, તે બાબતની સાભાર-સાનંદ નેંધ લઉં છું. ગુરુપૂર્ણિમા, ૧૯૮૭ –રોહિત શાહ અનુક્રમ : ૧. શ્વાસ શું છે? ૨. શ્વાસનું આલંબન શા માટે? ૩. દીર્ઘ શ્વાસની રીત ૪. શ્વાસ-પ્રેક્ષાના પ્રકાર ૫. શ્વાસ-પેક્ષાના પરિણામે 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34