________________
નમસ્કારમહામંત્રની ઉપધાનવિધિ
परिच्छिन्नतिआलावगतित्तीसक्खरपरिमाणं। एसो पंचनमुक्कारो, सव्व पावप्पणासणो, मंगलाणंच सव्वेसिं, पढम हवइ मंगलं। इति 'चूलं ति छट्ठसत्तमट्ठमदिणे तेणेव कमविभागण आयंबिलेहिं अहिज्जेयव्वं, एवमेयं पंचमंगलमहासुयक्खंधं सरवन्न पयसहियं पयक्खरबिंदुमत्ताविसुद्धं गुरुगुणोववेयगुरुवइडंकसिणमहिज्जित्ता णंतहा कायव्वं जहा पुव्वाणुपुवीए पच्छाणुपुवीए अणाणुपुव्वीए जीहग्गे तरेजा। तओ तेणेव अणंतरभणियतिहिकरणमुहत्तनक्खत्तजोगलग्गससीबलजंतुविरहिओगा सचेइयालगाइकमेणं अट्ठमभत्तेणंसमणुजाणाविऊणंगोयमा! महया पबंधेण सुपरिफुडं निऊणं असंदिद्धं सुत्तत्थं अणेगहा सोऊणावधारेयव्वं । एयाए विहीए पंचमंगलस्स णं गोयमा! विणओवहाणो कायव्वो। [सू.७] इत्यादि। तदयमनेकसूत्रसिद्धो धर्मास्तिकायादिवदनादिरनन्ततीर्थंकरगणधरपूर्वधरैरुपदर्शितमहिमा पञ्चमङ्गलमहाश्रुतस्कन्धो यैरपलप्यते तेषामन्यश्रुताभ्युपगमोऽपि गोलाङ्लाभरणनिवेशतुल्य इति ध्येयम् । एवं च नमस्कारादौ प्रज्ञप्तिसूत्रे स्थितं 'नमो बंभीए लिवीए' इति पदं प्रतिमास्थापनायाऽत्यन्तोपयुक्तमेवेति मन्तव्यम्। 'हित्वा लुम्पकगच्छसूरिपदवीं गार्हस्थ्यलीलोपमा, प्रोद्यद्बोधिरतः पदादभजत श्रीहीरवीरान्तिकम् । आगस्त्यागपुनव्रतग्रहपरो यो भाग्यसौभाग्यभूः, स श्रीमेघमुनिर्न कैः सहृदयैर्धर्थिषु श्लाघ्यते ॥१॥ एकस्मादपि समयपदादनेके, सम्बुद्धा वरपरमार्थरत्नलाभात् । अम्भोधौ पतति परस्तु तत्र मूढो, निमुक्तप्रकरणसम्प्रदायपोतः॥२॥ इति ॥ ३॥ अथ नामप्रतिबन्द्यां स्थापनां स्थापयतिતથા આ શ્રુતસ્કંધનો અભ્યાસ એવો કરવો જોઇએ કે જેથી પૂર્વાનપૂર્વથી પશ્ચિમાનુપૂર્વીથી કે અનાનુપૂર્વીથી પણ તે જીભ પર રમી શકે. તે પછી પૂર્વોક્ત તીથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચંદ્રબળવાળા દિવસે જીવજંતુરહિત ભૂમિપર દેરાસરમાં ઇત્યાદિ પૂર્વોક્ત વિધિ અનુસારે અઠમ કરવાપૂર્વક સમનુજ્ઞા લઇને, મોટા પ્રબંધપૂર્વક સુપરિસ્કુટ, નિપુણ, અસંદિગ્ધ સૂત્રાર્થને અનેક પ્રકારે સાંભળે અને તેનું અવધારણ કરે છે ગૌતમ ! આ વિધિએ પંચમંગલનું વિનયપધાન કરવું જોઇએ.”
આમ પંચમંગલ મહાશ્રુતસ્કંધ અનેક સૂત્રોદ્વારા પ્રસિદ્ધ છે. આ શ્રુતસ્કંધ ધર્માસ્તિકાય વગેરેની જેમ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેનારું છે. આ શ્રુતસ્કંધનો અનંત તીર્થકરોએ, અનંતગણધરોએ અને અનંત પૂર્વધરોએ મહિમા દર્શાવ્યો છે. છતાં જેઓ આ શ્રુતસ્કંધનો અપલાપ કરે છે, તેઓ બીજા શ્રુતસ્કંધ સ્વીકારવાની જે ચેષ્ટા કરે છે, તે ગાયના પુંછડામાં આભરણ અથવા ગોલાંગુલ=વાંદરો-વાંદરાને આભરણ પહેરાવવા સમાન હાસ્યાસ્પદ છે. આમ ભગવતી સૂત્રનો આરંભ અનાદિસિદ્ધ નમસ્કાર મહામંત્રથી થાય છે. તેથી તેની પછી આવતું ‘નમો બંભીએ લિવીએ પદ પ્રક્ષિપ્ત નથી પણ મૂળસૂત્રરૂપ છે અને જિનપ્રતિમાની પૂજ્યતા સુસંગત બનાવવા અત્યંત ઉપયોગી છે. જેમણે ગૃહસ્થની લીલા સમાન લુમ્પકગચ્છની સૂરિપદવીનો ત્યાગ કર્યો. તથા જેઓ નિર્મળ સમ્યગ્દર્શનમાં રત છે. તથા જેમણે શ્રી હીરવિજયના સાંનિધ્યનો સ્વીકાર કર્યો, તથા જેઓ પાપત્યાગ કરવામાં અને (ફરીથી) વ્રત ગ્રહણ કરવામાં તત્પર હતા, (તથા જેઓ) ભાગ્ય અને સૌભાગ્યના સ્વામી હતા, તે શીમેલ(વિજય) મહારાજ ધર્માર્થીઓમાં ક્યા સજ્જન વડે પ્રશંસા ન પામેલા જે શાસ્ત્રના એક પણ પદને પામી અને યથાયોગ્ય આરાધીને અનેક જીવો શ્રેષ્ઠ બોધિલાભ પામ્યા છે અને સંબુદ્ધ થયા છે. તે શાસ્ત્રરૂપ સાગરમાં પ્રકરણ અને સંપ્રદાયરૂપ નૌકા વિનાના પ્રતિમાલોપકવગેરે પરવાદી અજ્ઞો બિચારા ડુબી મરે છે.” //રા (શાસ્ત્રને પામીને જેઓ શાસ્ત્રયુક્તિને અનુસારે બુદ્ધિને ઘડે છે, તેઓ તરે છે. અને જેઓ પોતાની બુદ્ધિતરફ શાસ્ત્રયુક્તિઓને ખેંચવા પ્રયત્ન કરે છે, તેઓ બે છે.) . ૩
0 समानं विरोध्युत्तरं प्रतिबन्दिः॥