________________
126
પ્રતિમાશતક કાવ્ય-૮૮) चेत् ? तर्हि 'नदीजलजीवानुपमर्दयामीति' 'ततो नदीमुत्तीर्य विहारं कुर्वे' इति साधोरपि दुष्ट: स्यात् । कृतेरानुषङ्गिकेनोद्देश्यत्वाख्यविषयतासाध्यत्वाख्यविषयता च यतमानस्य न निषिद्धरूपावच्छिन्नेति चेत् ? तुल्यमेतदुभयोरपीति किमानेडितेन ?॥ ८७॥ तुरीयं विकल्पमपि अपाकुर्वन् आह
धर्माधर्मगते क्रिये च युगपद् धत्तो विरोधं मिथो,
नाप्येते प्रकृतस्थले क्वचिदतस्तुर्योऽपि भङ्गो वृथा। शुद्धाशुद्ध उदाहृतो ह्यविधिना योगोऽर्चनाद्यश्च यः,
सोऽप्येको व्यवहारदर्शनमतो नैव द्वयोर्मिश्रणात् ॥ ८८॥ (दंडान्वयः→ धर्माधर्मगते च क्रिये युगपद् मिथ: विरोधं धत्तः। नाप्येते प्रकृतस्थले क्वचिद्, अत: तुर्योऽपि भङ्गो वृथा। अविधिना जिनार्चनाद्यश्च यो हि शुद्धाशुद्धो योग उदाहृतः, सोऽपि व्यवहारदर्शनम्। अत હો નૈવ યિર્મશ્રણII)
'धर्माधर्मगते'इति। धर्माधर्मगते च क्रिये युगपद् मिथो विरोधं धत्तो भिन्नविषयक्रियाद्वयस्यैककालावच्छेदेनैकत्रानवस्थाननियमात्- 'भिन्नविसयं णिसिद्ध किरियादुगमेगय'त्ति [आव. नि. १२२७ पू.] वचनात्। प्रकृतेऽसिद्धिश्चेत्यप्याह- नाप्येते धर्माधर्मगतक्रिये प्रकृतस्थले-द्रव्यस्तवस्थाने क्वचिद्, अतः कारणात् तुर्योऽपि भङ्गो वृथा, मिश्रपक्षसमर्थनाय मृषोपन्यासः । शुद्धाशुद्धयोगः शास्त्रोक्त एवेति, तत्र तुर्यभङ्गावकाश: किं न स्यात्? નિષિદ્ધ નથી. (અર્થાતુ પોતાની પ્રવૃત્તિનાં મુખ્ય ઉદ્દેશ્ય અને સાધ્ય જો શુદ્ધ હોય, તો તેની સિદ્ધિના એક અંગરૂપ હોવાથી આનુષાંગિક બનતાં ઉદ્દેશ્ય અને સાધ્ય કદાચ સ્વરૂપસાવદ્ય હોય તો પણ તેનાથી પ્રવૃત્તિ કરનારને એ આનુષાંગિક ઉદ્દેશ્ય અને સાધ્ય નિષિદ્ધ બનતા નથી.) તેથી વિહારના મુખ્ય ઉદ્દેશવાળા જયણાશીલ સાધુને ઉપરોક્ત વિષયતાકે નદી ઉતરવી નિષેધરૂપ નથી.
સમાધાનઃ- આ જ સમાધાન ઉપરોક્ત ભાવ હોય, તો પણ પૂજાના મુખ્ય ઉદ્દેશવાળા જયણાશીલ શ્રાવકને પુષ્પ વગેરે અંગે લાગુ પડે જ છે. તેથી ચોળીને ચીકણું કરવાથી સર્યું. ૮૭ ચોથા વિકલ્પની બુદ્ધિને દૂર કરતા કહે છે–
શુભાશભક્રિયામિકતા વિરુદ્ધ કાવ્યર્થ -એક સાથે ધર્મમય અને અધર્મમય બે ક્રિયા પરસ્પર વિરોધ ધરાવે છે. (તેથી સંભવે નહીં.) અને પ્રસ્તુત(પ્રતિમાપૂજન) સ્થળે તો ક્યારેય બન્ને નથી. તેથી ચોથો વિકલ્પ પણ વ્યર્થ છે. તથા અવિધિથી થતો જે (પૂજનવગેરે) યોગ શુદ્ધાશુદ્ધ કહેવાયો છે, તે પણ વ્યવહારનયથીજ કહેવાયો હોવાથી એક જ છે, પણ એના મિશ્રણથી નથી.
ભિન્ન વિષયવાળી(=કાર્યસંબંધી) બે ક્રિયાનો એકકાળે એક સ્થળે સાથે નહિ રહેવાનો નિયમ છે, કારણ કે એક કાળે ભિન્ન વિષયવાળી બે ક્રિયાનો નિષેધ છે.” એવું વચન છે. વળી પ્રસ્તુતમાં ધર્મગત અને અધર્મગત આ બે વિરુદ્ધ ક્રિયા દ્રવ્યસ્તવમાં અસિદ્ધ જ છે. આમ આ વિકલ્પમાં અસિદ્ધિ દોષ પણ છે. તેથી મિશ્રપક્ષના સમર્થનમાં દશવિલો ચોથો વિકલ્પ ફોગટનો છે. અહીં ‘શાસ્ત્રમાં શુદ્ધાશુદ્ધયોગ બતાવ્યો છે. તેથી ત્યાં ચોથા વિકલ્પને અવકાશ છે.” એમ પણ ન કહેવું, કારણ કે અવિધિથી થતા જિનપૂજાદિ યોગો શુદ્ધાશુદ્ધ યોગરૂપે જે દર્શાવ્યા છે, તે માત્ર વ્યવહારનયથી જ અભિમત છે, કારણ કે ભ્રમ અને પ્રમાથી સંવલિત (અવિધિમાં વિધિની બુદ્ધિરૂપે ભ્રમ અને જિનપૂજામાં 0 भिन्नविसयं निसिद्धं किरियादुगमेगया ण एगंमि। जोगतिगस्स वि भंगिय सुत्ते किरिया जओ भणिया॥ इति पूर्णश्लोकः॥
–
–
–
–
–
–
–
–
–
–
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—