________________
376
પ્રતિમાશતક કાવ્ય-૬૭)
मुख्यं पुरतो ननु चण्डिकादीनां देवताविशेषाणाम् ॥ १३१॥ 'ण य तेसिंपिण वयणं इत्थ णिमित्तंति जन सव्वे उ। ते तह घातंति सया अस्सुअतच्चोअणावक्का' ॥ १३२॥ न च तेषामपि म्लेच्छानां न वचनमत्र निमित्तमिह द्विजघाते किन्तु वचनमेव, कुतः ? इत्याह- यन्न सर्व एव म्लेच्छास्तं द्विजवरं घातयन्ति, अश्रुतं तच्चोदनावाक्यं द्विजवरघातविधिवचनं यैस्ते तथा ॥१३२॥ अहतंण एत्थ रूढं, एयंपिण तत्थ तुल्लमेवेयं । अह तं थोवमणुचियं इमंपि एयारिसं तेसिं' ॥ १३३॥ अथ तन्म्लेच्छप्रवर्तकवचनं नात्र रूढं लोक इत्याशङ्क्याह- ‘इय' एतदपि वैदिकं न तत्र भिल्लमते रूढमिति तुल्यमन्यतरारूढत्वम्। अथ तन्मलेच्छप्रवर्तकं वचनं स्तोकमनुचितमसंस्कृतमित्याशङ्क्याह- इदमप्येतादृशं तेषां (अत्रावचूरिस्युटिता भासते- एतादृशः पाठः स्यात्-‘म्लेच्छादीनामाशयभेदादिति' ॥१३३॥पञ्चवस्तुगतावतरणिका-अथ तद्वेदाङ्गं खलु द्विजप्रवर्तकमित्याशङ्क्याह)- 'अह तं ण वेइयं खलु, न तं पि एमेव इत्थ वि ण माणं। अह तत्थासवणमिदं हविज उच्छिन्नसाहत्ता' (सिअ अमुच्छण्णसाहं तु-पञ्चवस्तुके)॥ १३४ ॥ ण य तब्विवजणाओ उचिय (तव्वयणाओ च्चिय-पञ्चवस्तुके) तदुभयभावो त्ति तुल्लभणिईओ। अण्णावि कप्पणेवं साहम्मविहम्मओ दुट्ठा'॥१३५॥ [अत्र १३४ / ३५ गाथाद्वयस्य त्रुटितावचूरिः पञ्चवस्तुकसाहाय्येनैवं मया साधिताહોય, તો મનુષ્યમાત્રનો વધ કરે, અને ગમે ત્યારે કરે...આતો ચંડિકાવગેરે દેવતા આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણની બલિ તરીકેની હિંસા કરે છે. તેથી આ હિંસપ્રવૃત્તિને તેઓ ધર્મરૂપ જ માનતા હોવા જોઇએ. અને તે ધર્મ પણ માત્ર સ્વકલ્પનામાત્રથી નહિ, કારણ કે ઘણા સ્લેચ્છો સમાનરૂપે આ વધ કરે છે. તેથી કહી શકાય કે તેમના ધર્મમાં આ વધપ્રેરક વચન હોવું જોઇએ.) II૧૩૨ા શંકા - બ્લેચ્છોને એવી હિંસામાં પ્રવૃત્ત કરાવતું વચન અહીં રૂઢ નથી=પ્રસિદ્ધ નથી. સમાધાન - આ જ પ્રમાણે તમારા વૈદિકવચનો એ મ્લેચ્છોમાં રૂઢ નથી. તેથી બંને વચન અપ્રમાણ કરશે. શંકા - એ સ્વેચ્છવચનો અલ્પ છે અને અનુચિત છે. સંસ્કારી નથી. સમાધાન ઃ- “તમને પ્રાપ્ત થયેલા વચન પણ તેવા જ છે' તેમ પ્લેચ્છો માનતા હશે. કારણ કે આશયભેદથી માન્યતાભેદ સંભવે છે. ૧૩૩il (અહીંગા.૧૩૩ના ઉત્તરાર્ધ્વની થોડીક અવચૂરિ તૂટી ગઇ લાગે છે. આ જ પ્રમાણે ગા૧૩૪/૧૩૫ ની પણ ખંડિત અવસૂરિ જ ઉપલબ્ધ થાય છે. તે પણ ગા.૧૩૩ની અવસૂરિરૂપે.-પંચવસ્તુક ગ્રંથની સહાયથી ખંડિત અવચૂરિને સાધવાનો મેં પ્રયાસ કર્યો છે. અને તે મુજબ ગા. ૧૩૪ અને ગા. ૧૩૫ નો ભાવાર્થ આવો હોઇ શકે -) [શંકા -તે સ્વેચ્છપ્રવર્તકવચન વૈદિકનથી. સમાધાન -એમતોમ્લેચ્છો પણ કહી શકે કે બ્રાહ્મણપ્રવર્તકવચન વૈદિક નથી. આમ અહીં સમ્મગ્નિર્ણય કરાવતા નિયામક પ્રમાણનો અભાવ છે. શંકા - ‘વેદમાં મ્યુચ્છપ્રવર્તકવચન સંભળાતું નથી આ જ પ્લેચ્છપ્રવર્તકવચન વૈદિક નથી તેવો પુરાવો આપતું પ્રમાણ છે. સમાધાનઃ-મ્લેચ્છોનું કહેવું છે કે “વેદમાં મ્લેચ્છપ્રવર્તકવચન જ છે, બ્રાહ્મણપ્રવર્તકવચન નથી. જે અમને ઉપલબ્ધ થયું છે. બ્રાહ્મણોને એ વચન નથી સંભળાતું, તેમાં તો તેઓ પાસેના વેદમાં એ વચનો સૂચવતી શાખા ઉચ્છિન્ન=વિચ્છેદ પામી તે હેતુ છે. આમ અશ્રવણ કંઇ પ્રમાણભૂત નથી. ૧૩૪ વળી વેદવચન હોવાથી જ બ્રાહ્મણની પ્રવૃત્તિમાં ધર્મ અને અદોષ છે તેમ કહેવું વાજબી નથી. કારણ કે પ્લેચ્છ પણ એમ જ કહી શકે કે, “અમે અમારા વેદને અનુસાર પ્રવૃત્તિ કરતા હોવાથી અમારી પ્રવૃત્તિમાં ધર્મ અને અદોષ જ છે. આ જ પ્રમાણે વેદ બ્રાહ્મણોથી પરિગૃહીત હોવાથી પ્રમાણ છે ઇત્યાદિ કલ્પનાઓ “વેદ ભીલપરિગૃહીત હોવાથી પ્રમાણ છે' ઇત્યાદિ ઉત્તરોથી સાધમ્ય-વૈધમ્મના કારણે તુલ્યરૂપ જ છે અને દુષ્ટ છે. ૧૩પા] આ પ્રમાણે સ્વેચ્છપ્રવર્તકવચનની પ્રતિબંદી હોવાથી વેદવચનમાત્રથી ધર્મ અને અદોષ સિદ્ધ થતા નથી. તેથી યુક્તિરહિતના વચનમાત્ર તો સર્વત્ર સમાનરૂપે હોવાથી ડાહ્યા માણસોએ વચનમાત્રને પોતાની
चोदना - विधिवाक्यम्। प्रवर्तकः शब्दशोदना इति जैमिनीयसत्रे।