________________
૩૪
જૈનેાની દયા નીદનારા જૂઠા છે.
તમે ઘણી વખત સાંભળી ચૂકયા છે કે જેનેાની દયાએ હિન્દુસ્તાન ગૂમાવ્યું છે. હવે આ જ એક વાત ધ્યાનમાં લેજો ! લુચ્ચા છેકરાઓ યારે એક ચીજ ફાડી નાખે, ત્યારે તે શકરાએ ખીજાતુ નામ દઇ દે. આ લુચ્ચા છેકરાને શાલેજ પણ મેટાએને ન શોભે. મેટાએ સાવચેતીથી જ ચાલે, કદાચ ભૂલ થઇ જાય તે, પહેલેથી જ કડ્ડી દે કે ‘ મારાથી આ ભૂલ થઈ ગઈ છે. ' દુર્જન ગૂનાથી ડરે નહીં, અને ગુને કંરે તાપણ બીજાના ઉપર ઢોળે.
મઽાવીર મહારાજના સમયમાં શ્રેણિક કાણિક ખીજે નંબરે, સપ્રત્તિ મહારાજા ત્રીજે નંબરે, કુમારપાળ ચોથે ન મરે. જૈન ધર્માંના રાજાએ થઇ ગયા. એ વખતે રાજ્ય વધ્યુ છે કે ઘટયુ છે ? શ્રેણિક અને કેણિકના વખતમાં આખા આંધ્રદેશ-માલવા-સિધ વગેરે દેશે। તાબામાં લેવાયા હતા. મહારાજા કુમારપાળ વખતે કુદેશ, મુલતાન વગેરે તાબામાં લેવામાં આવ્યા હતા. જૈનના કયા વખતમાં મ્લેચ્છનું આવવાનું થયું ? પૃથ્વીરાજ ચોહાણુ અને જયચંદ રાઠોડના વખતમાં જ મ્લેચ્છનું આવવાનું થયું. પૃથ્વીરાજ અને જયચઢ રાઠોડના હાથમાંથી હિન્દનુ રાજ્ય ગયું. શું પૃથ્વીરાજ અને જયચંદ રાઠોડ જૈન હતા ? તેનાથી રાજ્ય ગયું. તે પછી જૈનનાં નામે ખેાટી રીતે વગેાવવા છે. તે સિવાય બીજું શું ? જયચંદ રાઠોડ અને પૃથ્વીરાજ ચૌહાણુનુ એ વખતે રાજ્ય કયા નિમિત્તે ગયું ? વિષયઅભિલાષા માટે ગયુ છે. સગવડિયા પંથમાં પણ રહેતા નથી
વિષયને તાડનાર જૈન ધર્મ છે, અને તમારા જ ધમ વિષયાન દી છે, પરમાન ક્રુ વિષયમાં મનાય છે. જૈનધમ ની વિરૂદ્ધ એવી રાજય નીતિ છે. એના તાણે જૈનેાની હલકાશ કરે છે. રાજ્ય રહેવું અગર તેા જવું' અગર નાશ પામવું, એને શ્રેયસ્કર ગણ્યું કોણે ? આરંભ પરિગ્રેડમાં લીન હે!ય એણે જ! આ બધી વિચારણા કાને હાય ? જેએ આત્માને સમજનારા હોય એને.
પ` મહિમા દઈન
જૈનધમાં પરિગ્રડ ખાબતની અભિલાષા હાતી નથી, કૃષ્ણને આપણે અવ્રતી માનીએ છીએ, એ મહાપુરુષ ચોમાસાના ચારે મહિના દરબાર બંધ રાખે તે આપણે શુ કર્યું` ? તમે ચોમાસામાં પણ સાવચેત