________________
''૧૩૦
પ` મહિમા દર્શોન
જમાડનારને જમનાર ફળ આપી જાય.
જમાડનાર કરતાં જમનાર પણ અધિક ફળ મેળવી જાય છે. અગાઉ એક સંઘવીએ સઘ કાઢયા હતા, તેણે ગુરુમહારાજને પૂછ્યું કે આ મારા ખર્ચાએલા પૈસા લેખે કયારે લાગે ? ત્યા ગુરુમહુરાજે તેને એ જ ઉપદેશ આપ્યા છે કે તુ સાધર્મિક વાત્સલ્ય કર અને જ્યારે કોઇ ઉત્તમ સામિકને જીવ તેમાં જમી જશે, ત્યારે તારા પૈસા લેખે ગણાશે. તેની નિશાની એ કે જે તારે ત્યાં લાલ ધ્વા છે, તે ઉત્તમ જીવના પગલાંથી ધોળી થઈ જશે. તે પ્રમાણે ગુરુના જણાવ્યા અનુસાર તે સંઘપતિએ તે સંઘને જમાડવાનું શરૂ કરી દીધું, એક દિવસ થયા, એ દિવસ થયા, છતાં વ્તુ ધેાળી થઈ નહિ. વિચારે છે કે હજુ કાઈ ગામમાં ભાગ્યશાળી જીવ જમવેા ખાકી રહી જાય છે. તે શકા અનુસારે ગામમાં સંઘપતિ જાતે ફરી ઘેર ઘેર તપાસ કરે છે. ત્યાં એક શેઠ ને શેઠાણી બહુ જ સુપાત્ર ધર્મિષ્ઠ તેના જોવામાં આવ્યા, તેમને ઘેર જઈને વિનંતી કરી : સાહેબ ! આપ સઘમાં જમવા પધારે, ત્યારે તેઓએ જણાવ્યુ કે અમારે તે અટ્ઠમ છે. જરૂર સંઘપતિ સમજી ગયા કે આ જ સુપાત્ર સાધમિક હોવા જોઇએ કે જેના પગલાંથી મારી બા ધેાળી થઇ જશે ! એમ ગુરુ મહારાજે કહેલું છે. તે પ્રમાણે મનની સાક્ષીએ દૃઢ નિશ્ચય કરી ફેર ઉપરા ઉપરી જમાડવાનું ચાલુ જ રાખ્યું ને વળતે દિવસે વિનંતી કરી, સંઘમાં જમવા તેડી ગયે, તે સાર્મિક સંધમાં જમ્યા ત્યારે તેની લાલ ધ્વજા તે ધાળી થઈ ગઈ.
આથી તે જમાડનાર સંઘપતિએ પણ તી કરગેાત્ર માંધ્યુ આવી રીતે સાધર્મિક જમાડવામાં કોઇ એકાદો પણ ઉત્તમ જી આવી જાય તેા એ પૈસાનું સાકપણું થઇ જાય, કાયાનું કલ્યાણ થઈ જાય ને પેાતાને અનંતા લાભ પ્રાપ્ત થાય. આવું જાણી જે કોઇ સાધર્મિક ભાઇએની ભકિત કરશે, તેમનું વાત્સલ્ય કરશે, તેમનુ ખહુમાન સાચવશે જેએ સાધમિકના ઉદ્ધારના રસ્તાએ લેશે તે ખરેખર આ ભવ પરભવ કલ્યાણમ ગલિકમાલાને પામી મેક્ષ સુખને વિષે વિરાજમાન થશે.