________________
જ્ઞાનપંચમી દેશના
હરુ
ધમીને ઘેર ધાડ’ એ નાસ્તિકના શબ્દો છે.
તે પછી ખાલી ભૂમિ પર પગ મૂકવા જાય છે તે પગ ઝલાઈ જવાથી અને થાકથી તે હાથી ઢળી ગયે, અને નીચે પડી ગયે, મૂછ ખાઈ ગયે. આ સ્થળે આપણે શું બેલીએ છીએ, તે વિચારે કે “ધમીને ઘેર ધાડ આવી. આ આસ્તિકના શબ્દો નથી, આ શબ્દો નાસ્તિકતા છે, એટલે ધર્મની શ્રદ્ધા જેને નથી તેના છે. કેટલાક નાસ્તિકના આવા શબ્દો ગેખી રાખ્યા છે.
ધર્મ કરતાં હેરાન થઈએ અગર બીજા કોઈને હેરાન થએલે જોઈએ તે કહીએ, કે “ભાઈ, ધમીને ઘેર ધાડ હોય, આજ ધર્મને વખત કયાં છે?' આમ બોલી ઉઠીએ છીએ. આ કેટલું મૂર્ખાઈભરેલું છે તે બેલના પિતે જ વિચાર કરી લે તો બસ છે. કારણ જે નુકસાન થયું કે થવાનું છે, તે તે પૂર્વ કર્મના ઉદયે, પાપના ઉદયે છે. ધર્મના ઉદયે નુકસાન થતું નથી. કેઈ પૂર્વનાં પાપ ભેગવવાં બાકી રહી ગયાં હોય તે જીવને દુઃખ આવી પડે, પણ તે દુખ ધર્મથી આવ્યું, ધર્મ કરનારને દુઃખ આવે છે, એવું જે માનવું કે બોલવું તે કેવળ આત્માની અજ્ઞાન દશા જ સૂચવે છે. ધર્મને અંગે કદાચ જિંદગીનું નુકસાન થાય તે પણ જે ખરો ધર્મ હોય, ધર્મ ઉપર શ્રદ્ધા રાખવાવાળે હોય, તેને તે ધર્મની અનુમોદના બિલકુલ ખસે જ નહિ.
છોક દેરાસરે જતાં પડી ગયે, ને કદાચ વાગી ગયું છે તેને કહી નાખે છે કે બેટા ! હવે દેરાસરે નથી જવું. તે આ સ્થળે વિચાર કરે કે જંગલી હાથી સારે કે તમે સારા ? પાસ થા કે ઉસના
જેવા ગુરુ મળ્યા નથી. ફક્ત પોતાના આત્માથી જ આ પ્રમાણે કહી નાખે છે, કોઈના ઉપદેશથી આમ બેલતા નથી. આને બચાવે તે મને ધર્મ થયે એવી ભાવના જેના રૂંવાડાંમાં રમી રહેલી છે, એ હાથી પગ જકડાવાથી પડી જાય, તેના પરિણામની દશા કયાં? આવી રિથતિમાં પણ ધર્મનું અનુદન ખર્યું નહિ, તે કેવા જીવદયાના પરિણામ હશે તે વિચાર! સુકૃતની અનુમોદનાનું પારંપારિક કી
કરેલા સુકૃતની અનુમોદના હોવી જોઈએ, કોઈ પણ સારું કામ